શોધખોળ કરો
Tapi Accident | વ્યારામાં ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોએ બાઇકને મારી ટક્કર, એકનું મોત
Tapi Accident | વ્યારા તાલુકાના ચિખલદા ગામની સીમમાં અકસ્માત સર્જાયો. બાઇક પર સવાર બે યુવક ને એલપીજી સિલિન્ડર ભરેલ ટેમ્પાએ અડફેટે લીધા. અકસ્માતમાં ચીજબરડી ગામના બંને યુવકો પૈકી એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું. ઘટના સ્થળે શ્રેયસ ગામીતનું મોત નીપજ્યું. જ્યારે અન્ય એક યુવક સંજય ગામીત ને ગંભીર ઈજા પોહચતા વ્યારા સિવિલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. અકસ્માતના બનાવને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી.
સુરત
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
આગળ જુઓ






















