શોધખોળ કરો
Surat:શહેરમાં કોરોનાને હરાવવા માટે કાપડ વેપારીઓએ શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો
સુરતમાં (surat) કોરોના (corona) સંક્રમણને અટકાવવા માટે ટેક્સટાઇલ માર્કેટ (textile market) 28 એપ્રિલ (april) થી લઇને 5 મે (may) સુધી બંધ રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અપીલ બાદ વેપારીઓએ જાતે બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. 165 માર્કેટ અને 75 દુકાનો 5 મે સુધી બંધ રહશે. આજ સવારથી જ માર્કેટ બંધ જોવા મળી રહ્યા છે.
સુરત
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
આગળ જુઓ



















