શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતમાં પેઇન્ટિંગ જેવી વોટર રંગોળીએ જમાવ્યું આકર્ષણ, વીડિયોમાં જુઓ કેવી રીતે બનાવશો પાણીમાં રંગોળી?
દિવાળીમાં સુરત ખાતે અનોખી વોટર રંગોળીએ આકર્ષણ જમાવ્યું છે. જેમાં ચાર્લી ચેમલીન, 3D મહિલા અને સૌથી વધારે આકર્ષણ પાડતી શ્રીનાથજીની વોટર રંગોળી જે હૂબહૂ પેઇન્ટિંગ જેવી લાગે છે. વોટર રંગોળીની અનોખી બનાવટે આ વખતે સૌ કોઈનું મન મોહી લીધું છે. રંગોળીના કલર ઉપર સહેજ પણ સ્પર્શ કરીયે તો તે વેરવિખર થઈ જાય તો પાણીની ઉપર કે પાણીની અંદર રંગોળી બની શકે? હા બની શકે અને તમે પણ એ બનાવી શકો છો, આવો જોઈએ કેવી રીતે આ વિશેષ રંગોળી બને છે.
સુરત
![Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/ce5f9d2834548fcdf356092ccb9bedb5172033261128373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement