શોધખોળ કરો
Advertisement
સુરતમાં સ્ટાઈપેન્ડ વધારાને લઈ રેસિડેન્ટ તબીબોએ શું આપી ચીમકી ? જુઓ વીડિયો
સુરતમાં સ્ટાઈપેન્ડ વધારા ને લઈ રેસિડેન્ટ ડોક્ટરોએ ચીમકી ઉચ્ચારી છે. સ્ટાઇપેન્ડ નહીં વધારાય તો રેસિડન્ટ તબીબો 1 મેથી કોરોનાની સારવાર નહીં આપે તેવી ડોક્ટરોએ ચીમકી આપી છે. સતત રજૂઆત બાદ પણ સરકાર નથી સાંભળતી. ત્રણ વર્ષ પહેલા સ્ટાઈપેન્ડમાં વધારો કરાયો હતો. વિધાર્થી હોવા છતાંય આ રેસીડેન્ટ તબીબો અભ્યાસ છોડી છેલ્લા એકે વર્ષથી કોવિડ ના દર્દીની સારવાર કરી રહ્યા છે
સુરત
Amreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત
Fake Ghee Factory in Surat | ઘી ખરીદતા પહેલા સાવધાન! સુરત જિલ્લામાંથી નકલી ઘીના રેકેટનો પર્દાફાશ
Surat News | પશ્ચિમ રેલવેના GMએ સુરતના કોસંબા અને ઉતરાણ રેલ્વે સ્ટેશન પર ઇન્સ્પેક્શન હાથ ધર્યું
Surat Railway Station Scuffle : સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ વચ્ચે કેમ થઈ ગઈ બબાલ?
Surat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement