Vadodara News | વડોદરામાં સ્મશાનમાં સળગતી ચિતા પર છત પડી
Vadodara News | વડોદરામાં સ્મશાનમાં સળગતી ચિતા પર છત પડી
Vadodara News । વડોદરાના વાઘોડિયાના ખંધા ગામે સ્મશાનમાં સળગતી ચિતા પર સ્મશાનની છત પડી, ઘણા વર્ષોથી જર્જરીત સ્મશાનનો ઉપયોગ કરવો પડે છે, છત અને પીલ્લરના પોપડા ખરવાનું શરૂ થતા ડાઘીયાઓ સ્મશાન બહાર દોડી ગયા, સળગતી ચિતા પર સ્મશાન વચ્ચેનો અચાનક સ્લેબ ધરાશાયી થયો, તાત્કાલિક ઘટના સ્થળેથી લોકો દૂર જતા મોટી જાનહાની ટળી, નવીન સ્મશાન ન હોવાના કારણે મજબૂરી વશ જર્જરીત સ્મશાનમાં કરવો પડે છે અગ્નિસંસ્કાર, ઘટનાના પગલે મૃતકના પરિજનોમાં આક્રોશ, વસાવા સમાજના યુવકનુ મોત થતા અગ્ની સંસ્કારની ક્રિયા માટે સ્મશાનમાં લાવ્યા હતા વડોદરાના વાઘોડિયાના ખંધા ગામે સ્મશાનમાં સળગતી ચિતા પર સ્મશાનની છત પડી, ઘણા વર્ષોથી જર્જરીત સ્મશાનનો ઉપયોગ કરવો પડે છે, છત અને પીલ્લરના પોપડા ખરવાનું શરૂ થતા ડાઘીયાઓ સ્મશાન બહાર દોડી ગયા, સળગતી ચિતા પર સ્મશાન વચ્ચેનો અચાનક સ્લેબ ધરાશાયી થયો, તાત્કાલિક ઘટના સ્થળેથી લોકો દૂર જતા મોટી જાનહાની ટળી, નવીન સ્મશાન ન હોવાના કારણે મજબૂરી વશ જર્જરીત સ્મશાનમાં કરવો પડે છે અગ્નિસંસ્કાર, ઘટનાના પગલે મૃતકના પરિજનોમાં આક્રોશ, વસાવા સમાજના યુવકનુ મોત થતા અગ્ની સંસ્કારની ક્રિયા માટે સ્મશાનમાં લાવ્યા હતા