![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Fake Home Minister PA | ગૃહમંત્રીનો PA હોવાનો રોફ જાડનારે હવે મીડિયા સામે શું કરી વાત? જુઓ
Fake Home Minister PA | રાત્રે ગોલ્ડન ચોકડી પાસે ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી ના જવાનો તૈનાત હતા અને સ્પીડ ગન થી રાહદારીઓ પર નજર રાખી રહ્યા હતા.તે દરમ્યાન 3 યુવકો રસ્તા પર ઉભા રહેતા પીસીઆર ના કર્મીઓએ યુવાનો ને સાઈડ પર જવા કહ્યું હતું જેમાં ઉશ્કેરાયેલા યુવાને પીસીઆર માંથી પોલીસ કર્મીને ફેટ પકડી નીચે ઉતાર્યો હતો.આ દરમ્યાન પોલીસ કર્મી જ્યોતિશકુમારે યુવાનો ને નશો કરેલા છો તેમ પૂછતાં જ વરુણ પટેલે પોતે ગૃહમંત્રી હર્ષ સંઘવી ના પી.એ હોવાનો રોફ ઝાડી બદલી કરી દેવાની ધમકી આપી હતી.દરમ્યાન પીસીઆર કર્મીઓ એ વાયરલેસ મેસેજ કરવા જતાં ત્રણ યુવાનોએ ભાગવાનો પ્રયાસ કરતા હરણી પોલીસે ગૃહમંત્રી નો પી.એ હોવાનો રોફ ઝાડનાર વરુણ પટેલ,આકાશ પટેલ અને પિનાકીન પટેલ ની ધરપકડ કરી હતી.અને નશા માં હોવાથી દારૂ પીધેલા ની કલમ પણ લગાવી હતી.જેમાં આજ રોજ ત્રણેય નબીરાઓ ને લઈને પોલીસે ગોલ્ડન ચોકડી સ્થિત પારસ ધાબા પાસે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું જેમાં નકલી પી.એ વરુણ પટેલે નશો ઉતર્યા બાદ પોતે ગૃહમંત્રી ના પીએ હોવાની ઓળખ આપી ન હોવાનું રટણ કર્યું હતું.
![Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/17/c150dc8b7c2f9d14dc2aeb28285a50d517344230055931012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Vadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/17/2f72cbe31861190bd56b27e95d695dc117344083131031012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Vadodara News: વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી મળ્યો યુવકનો મૃતદેહ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/16/4e26717dbe8371964997fd94b3b0a95817343623283261012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/16/973376fda2f3284985fdf3c7bd011557173434170749673_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Dahod Leopard Attack : દાહોદમાં દીપડાનો આતંક, 24 કલાકમાં જ 2 લોકો પર કરી દીધો હુમલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/15/88eb489372748d926945804b02c90f9b173425127107173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)