શોધખોળ કરો
Advertisement
બરોડા ડેરીમાં મોટાપાયે ગેરવહીવટ થતા હોવાના મધુ શ્રીવાસ્તવે લગાવ્યા આરોપ
સહકારી સંસ્થામાં રાજકીય પક્ષની દખલગીરીથી મોટા પાયે ગેરવહિવટ થતા હોવાની હવે ફરિયાદ બરોડા ડેરીમાં પણ ઉઠી છે. વડોદરાના વાઘોડીયાના ધારાસભ્ય મઘુશ્રીવાસ્તવે બરોડા ડેરીમાં મોટા પાયે ગેરવહીવટ થતા હોવાનો આરોપ લગાવીને સહકારી સંસ્થામાં રાજકીય પક્ષની દખલગીરીનો મુદ્દો ઉઠાવતા જ ડેરીની રાજનીતિમાં ઉભરો આવ્યો છે.. મધુશ્રીવાસ્તવે ડેરીના સત્તાધીશો પર સ્પષ્ટ અને ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ડેરીના સત્તાધીશોના કારણે પશુપાલકોનું હિત જોખમાયુ છે. એટલુ જ નહી, નામ લીધા સિવાય દિનુ મામા સહિતના ભાજપના જ સહકારી નેતાઓ વિરૂદ્ધ મધુ શ્રીવાસ્તવે ગંભીર આરોપો લગાવ્યા.. મધુ શ્રીવાસ્તવે આટલેથી ન અટકતા ડેરીમાં ચાલતા ગેરવહિવટની તપાસની પણ માગ કરી છે
Tags :
Gujarati News BJP Mla Gujarat News World News Accused Baroda Dairy Madhu Srivastava ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Mismanagementવડોદરા
Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita
Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
Vadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ
Vadodara News: વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement