શોધખોળ કરો
ભાજપ સરકારના ક્યા પ્રધાન પર થયો નોટોનો વરસાદ ? જુઓ વિડીયો
અમદાવાદઃ ગોંડલ તાલુકાના રાણસીકી ગામે યોજાયેલા ડાયરામાં ગુજરાત સરકારમાં પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા ઉપર થયો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. લોક ગાયિકા ઉર્વશી રાદડિયા અને અલ્પા પટેલનાં ડાયરામાં ઉપસ્થિત મંત્રી જયેશ રાદડિયા પર ચલણી નોટોનો વરસાદ કરાયો હતો.
શાંતિ કન્સ્ટ્રક્શન જામનગર વાળા મનસુખ દેવાણી નામના બિલ્ડર દ્ધારા આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 13 મે ના રોજ ડાયરામાં મંત્રી પર રૂપિયાનો વરસાદ થયો હતો.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ


















