શોધખોળ કરો
Advertisement
બનાસકાંઠાઃ યુવતીનું અપહરણ કરી હોટલમાં લઈ જઈ યુવકે ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે થયો છૂટકારો?
વાવઃ વાવ તાલુકાની એક યુવતીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ત્રણ યુવકોએ યુવતીનું અપહરણ કર્યું હતું અને તેને અલગ અલગ રાજ્યોમાં ફેરવી હતી અને અહીંની હોટલોમાં તેના પર યુવકે બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, વાવ તાલુકાની પ્રિયા(નામ બદલ્યું છે) એક યુવકે તેના બે મિત્રોની મદદથી અપહરણ કર્યું હતું. અપહરણ પછી યુવતીને અલગ અલગ રાજ્યોમાં ફેરવી હતી. તેઓ અલગ અલગ હોટલોમાં રોકાતા હતા. અહીં યુવકે યુવતી સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
આ પછી આરોપીઓએ જ યુવતીને છોડી મૂકતા તે ઘરે પરત ફરી હતી અને પછી વાવ પોલીસ સ્ટેશનમાં બળાત્કારી અને તેની મદદગાર કરનાર બે યુવકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધી ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસે હાલ તપાસ પૂર્ણ કરી યુવતીને તેના પરિવારને સોંપી દીધી છે.

ગુજરાત
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો
Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી
Bharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement