BCCIએ લલિત મોદીને આર્થિક અનિયમિતતાઓના આરોપમાં 2010માં બેન કરી દીધા છે. ત્યારથી IPLના પૂર્વ કમિશ્નર લંડનમાં રહે છે.
3/4
IPLના પૂર્વ કમિશનર અને મની લોન્ડ્રરિંગના આરોપમાં દેશ છોડીને ભાગનાર લલિત મોદીના પત્ની મીનલનું કેન્સરના કારણે સોમવારે લંડનમાં નિધન થયું છે. 64 વર્ષના મીનલ લાંબા સમયથી બીમાર હતા. લલિત મોદીએ તેમના નિધનની જાણકારી તેના ટ્વિટર પર આપી હતી.
4/4
લલિત મોદીનો પરિવાર હાલ લંડનમાં છે. લલિત મોદીએ ભાવુક થઈને ટ્વિટર પર એક પોસ્ટ કરી કહ્યું હતું કે, મારી લાઈફ આખરે તું અનંત યાત્રા પર ચાલી નીકળી, મને વિશ્વાસ છે તું જ્યાં પણ હશે ખુશ હશે અને ત્યાંથી અમને જોઈ શકશે.