શોધખોળ કરો
Election Result 2023: 3 રાજ્યોમાં ભાજપની જીતની સી.આર.પાટીલની ઓફિસે ફટાકડા ફોડી ઉજવણી, જુઓ તસવીરો
Election Result: 4 રાજ્યોના પરિણામ સ્પષ્ટ થઇ ચૂક્યા છે. 4 રાજ્યોમાંથી 3માં કોંગ્રેસે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. ત્યારે 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ (BJP) માટે આ જીત અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે.

ભાજપનો વિજયોત્સવ
1/5

3 રાજ્યોમાં જીતની સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઓફિસે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
2/5

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની જીતનો મહોત્સવ ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઓફિસ પર ઉજવવામાં આવ્યો હતો.
3/5

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ,રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિમાં જીતનો મહોત્સવ ભાજપના કાર્યકર્તાઓએ મનાવ્યો હતો.
4/5

વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભાજપની સરકાર બનવાની ખુશીમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.
5/5

જેમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો,કોર્પોરેટરો સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્રયા હતા.હ્યા
Published at : 03 Dec 2023 03:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
