શોધખોળ કરો

Ahmedabad Jagannath Rathyatra 2022: અમદાવાદમાં ભગવાન જગન્નાથ પ્રથમ વખત ધારણ કરશે બખ્તર, પહેરશે ખાદીના સોનેરી વસ્ત્રો

Ahmedabad Rathyatra 2022: અમદાવાદમાં નીકળનારી 145મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ભગવાનનની નગરચર્યાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે.

Ahmedabad Jagannath Rathyatra 2022: અમદાવાદમાં નીકળનારી 145મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ભગવાનનની નગરચર્યાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. કોરોનાકાળના 2 વર્ષ બાદ હવે જ્યારે ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળવાની છે ત્યારે  ભગવાનના વાઘા કેવા હશે તે જાણવા ભક્તો આતુર છે.

આ વખતે ભગવાનના વાઘા રેશમ વર્ક,પેચવર્કથી સુશોભિત કરવામાં આવ્યા છે. પ્રાચીન કાળમાં જે રીતે ભગવાન રાજાશાહી ઠાઠ સાથે રહેતા એવો જ ઠાઠ આ વખતે રથયાત્રામાં જોવા મળશે. કારણકે આ વર્ષે પહેલી વખત એવું બનશે જ્યારે ભગવાન બખ્તર ધારણ કરશે. એ પણ મોતી અને કસક દોરીથી બનાવેલું. ગયા વર્ષે ભગવાને ગુજરાતી ભાતીગળ બાંધણીના વસ્ત્રો ધારણ કર્યા હતા પણ આ વર્ષે ભગવાન ખાદીના સોનેરી વસ્ત્રો ધારણ કરશે.

Ahmedabad Jagannath Rathyatra 2022: અમદાવાદમાં ભગવાન જગન્નાથ પ્રથમ વખત ધારણ કરશે બખ્તર, પહેરશે ખાદીના સોનેરી વસ્ત્રો

જગન્નાથ મંદિરમાં મગ સફાઈનું કામ પૂરજોશમાં

બે વર્ષ બાદ કોરોના બાદ ભગવાન જગન્નાથ જયારે રંગે ચંગે નગર ચર્યા એ નિકળી રહ્યા છે ત્યારે રથયાત્રાને લઈ પુર જોર શોરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેક ભક્તોમાં અનેરો ઉત્સાહ છે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરના પ્રાંગણમાં બહેનો દ્વારા પ્રસાદ રૂપે આપવામાં આવતા મગની સફાઈ કરવામા આવી રહી છે.   

Ahmedabad Jagannath Rathyatra 2022: અમદાવાદમાં ભગવાન જગન્નાથ પ્રથમ વખત ધારણ કરશે બખ્તર, પહેરશે ખાદીના સોનેરી વસ્ત્રો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

Embed widget