શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે વિસર્જન બાદ નારિયેળ જ્વારાનું શું કરશો, જાણો નિયમ

Chaitra Navratri 2024: નવરાત્રિનો અવસર દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ હોય છે, પરંતુ પૂજા પછી નવરાત્રિની વસ્તુઓનું શું કરવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રી આજે 17મી એપ્રિલે પૂરી થઈ રહી છે. નવમી તિથિના રોજ વ્રત પૂર્ણ થયા બાદ ઉપવાસ સમાપ્ત થશે. આજે 17મી એપ્રિલે બપોરે 03.14 વાગ્યા સુધી ચાલશે. આ પછી, તમે નવરાત્રિની સ્થાપનાનું વિસર્જન કરી શકો છો. વિસર્જના નિયમો જાણવા જરૂરી છે.

નાળિયેરનું શું કરવું?

ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે કલશ પર  રાખેલ નારિયેળને લાલ કપડામાં લપેટીને પૂજા સ્થાન પર લાલ ચુંદડીમાં લપેટીને રાખવું જોઈએ. આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અથવા તો માતાજીની ચોકીનું વિસર્જન કર્યાં બાદ આપ નારિયેળને વધેરીને પ્રસાદ તરીકે લઇ શકાય.  આ નારિયેળને વધેરીને  પરિવારના તમામ સભ્યોમાં વહેંચો અને માતાના આશીર્વાદ તરીકે સ્વીકારો.

ચોખાનું શું કરવું?

આ સાથે જ ચોખાને ઘરના દરેક ખૂણામાં છાંટી દો. આમ કરવાથી તમારા અને તમારા પરિવાર પર માતાની કૃપા હંમેશા બની રહે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને ધન અને ધનની ક્યારેય કમી નથી હોતી. જો નારિયેળને પૂજા સ્થાને મુકવાનો હો તો આ જ ચોખાનું આસન આપીને નારિયેલ મૂકો.

જુવારાનું શું કરવું?

જો તમે તમારા ઘરમાં નવરાત્રિ દરમિયાન માટીના વાસણમાં જવારા વાવ્યા હોય તો  નવરાત્રિ પછી વાડકીમાંથી જવ કાઢી લો અને ઘરમાં પૂજા સ્થાન પર થોડું જવ રાખો. પૈસાની જગ્યાએ એટલે કે તિજોરીમાં  કેટલાક જવારા રાખવા જોઈએ,તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થયો છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                                                                                    

ટોપ સ્ટોરી

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget