શોધખોળ કરો

Feng Shui Laughing Buddha: લાફિંગ બુદ્ધા આખરે કોણ છે, જાણો શુભતાનું કેમ મનાય છે ચિન્હ

ચીનની માન્યતાઓ અનુસાર, જાપાનના હોતેઈ મહાત્મા બુદ્ધના શિષ્યોમાંના એક હતા. જ્યારે તેને બુદ્ધ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું, ત્યારે તે જોરથી હસવા લાગ્યા હતા

Feng Shui Tips: ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈ તરીકે ઓળખાય છે. ઘરમાં ફેંગશુઈના નિયમોનું ધ્યાન રાખવાથી વ્યક્તિના ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આવી સ્થિતિમાં તમે ફેંગશુઈમાં શુભ માનવામાં આવતા લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખી શકો છો. વ્યક્તિ આનો લાભ મેળવી શકે છે. પરંતુ આ માટે સાચી દિશા જાણવી ખૂબ જ જરૂરી છે.

 ફેંગ શુઇના સિદ્ધાંતો ઘણા પરિવારોમાં અનુસરવામાં આવે છે. તમે ઘણા લોકોને તેમના ઘર અને ઓફિસ ડેસ્ક પર લાફિંગ બુદ્ધા રાખતા જોયા હશે. ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર એટલે કે ફેંગશુઈમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં યોગ્ય દિશામાં રાખવાથી સકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે. તો ચાલો જાણીએ લાફિંગ બુદ્ધાને રાખવાની યોગ્ય સ્થાન ક્યું છે.

 લાફિંગ બુદ્ધા કોણ છે?

ચીનની માન્યતાઓ અનુસાર, જાપાનના હોતેઈ મહાત્મા બુદ્ધના શિષ્યોમાંના એક હતા. જ્યારે તેને બુદ્ધ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું, ત્યારે તે જોરથી હસવા લાગ્યા હતા. આ પછી તેણે લોકોને હસાવવા અને ખુશ કરવાને માટે તેને શુભતાનું ચિન્હ માનવા લાગ્યા. આ રીતે તેઓ લાફિંગ બુદ્ધા તરીકે ઓળખાય છે.

 સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે

ફેંગશુઈ અનુસાર લાફિંગ બુદ્ધની પ્રતિમાને મુખ્ય પ્રવેશદ્વારની બરાબર સામે રાખવી શુભ માનવામાં આવે છે. આને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આ પ્રતિમાને મુખ્ય દરવાજા પર એવી રીતે લગાવો કે દરવાજો ખોલતાની સાથે જ સૌથી પહેલા લાફિંગ બુદ્ધાની મૂર્તિ દેખાય. આ રીતે લાફિંગ બુદ્ધાની પ્રતિમા ઘરમાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

 પ્રતિમા આવી હોવી જોઈએ

ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા સ્થાપિત કરતી વખતે ધ્યાન રાખો કે પ્રતિમાની ઉંચાઈ 30 ઈંચથી વધુ અને સાડા 32 ઈંચથી ઓછી હોવી જોઈએ. ફેંગશુઈ શાસ્ત્રો અનુસાર, લાફિંગ બુદ્ધાની મૂર્તિમાં ઓછામાં ઓછી આઠ આંગળીઓ હોવી જોઈએ. આનાથી મોટી કે નાની મૂર્તિ શુભ માનવામાં આવતી ન હતી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે દિવસ રહેશે લાભદાયક, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે દિવસ રહેશે લાભદાયક, જાણો મેષથી મીનનું રાશિફળ
Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?
Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
Hybrid અને EV નો ડબલ ધડાકો, આગામી 15 દિવસમાં લોન્ચ થશે આ 3 નવી કારો
Hybrid અને EV નો ડબલ ધડાકો, આગામી 15 દિવસમાં લોન્ચ થશે આ 3 નવી કારો
FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે
FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
Embed widget