શોધખોળ કરો

Auto Tips: રાત્રિના સમયે ડ્રાઇવર કરતી વખતે ડ્રાઇવરે આ ચાર વસ્તુઓનું રાખવુ જોઇએ ખાસ ધ્યાન, નહીં તો..........

જો તમે રાત્રે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોની કાળજી લેવી જ જોઇએ.  આ માટે કેટલીક ટિપ્સ અહીં આપવામાં આવી છે.

Tips: સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ લાંબી મુસાફરી પર નીકળે ત્યારે તે ભીડભાડ વાળો રસ્તો ન મળે તેમ ઈચ્છે છે. આ કારણે અનેક વખત લોકો રાત્રે મુસાફરી કરવાનું નક્કી કરે છે. જોકે રાત્રે ડ્રાઈવિંગ કરવું ઘણું મુશ્કેલ હોય છે. પરંતુ તેમ છતાં ઘણા લોકો રાત્રિ ડ્રાઇવિંગનો વિકલ્પ પસંદ કરે છે. જો તમે રાત્રે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોની કાળજી લેવી જ જોઇએ.  આ માટે કેટલીક ટિપ્સ અહીં આપવામાં આવી છે.

ડ્રાઇવરે ખુદને ફ્રેશ રાખવુ જોઇએ -
રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે સૌથી પડકાર ઉંઘ આવવાનો હોય છે. જો ડ્રાઇવ કરતી વખતે ઝોકું આવે તો દુર્ઘટનાનો ખતરો વધી જાય છે. રાત્રે ડ્રાઇવિંગ વખતે તમને લાગે તે નીંદર આવી રહી છે તો ખુદને ફ્રેશ રાખવા માટે કારને સાઇડમાં ઉભી રાખો અને ચા-પાણી પીવો.

લૉ બીમ લાઇટનુ ધ્યાન રાખવું -
હાઈ બીમ લાઇટઃ જો તમે રાત્રે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો પછી પુષ્ટિ કરો કે હેડલાઇટ્સ સહિતની બધી લાઇટ્સ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં. જો લાઇટ્સ યોગ્ય રીતે કાર્ય કરતી નથી, તો તેને મિકેનિકને બતાવો અને ઠીક કરો.

ઓવર સ્પીડનુ ધ્યાન રાખવુ - 
રાત્રે ડ્રાઇવિંગમાં ઓવર સ્પીડના કારણે ઘણી દુર્ઘટના થાય છે. આ સ્થિતિમાં ઓવર સ્પીડિંગને લઈ સાવધાન રહો અને તમારા નિયંત્રણમાં રહી શકે તેટલી સ્પીડે જ વાહન ચલાવો. ઓવર સ્પીડિંગ કરવાથી તમે ડ્રાઇવનો વધારે આનંદ લઈ શકો તેમ બને પણ ક્યારેક ખૂબ ખતરનાક સાબિત થાય છે. તેનાથી બચવું જાઈએ.

કાંચ હંમેશા ચોખ્ખા અને સેટ કરીને રાખો - 
રાત્રે ડ્રાઇવ કરતાં પહેલા બધા ગ્લાસ સાફ કરો. ડ્રાઇવમાં વિન્ડશિલ્ડ સાફ ન કરવાથી સમસ્યા આવી છે. સામેથી લાઈટ આવવાના કારણે વધુ મુશ્કેલી આવે છે. તેથી બધા કાચ સાફ કરવા   જોઈએ. આની સાથે બહાર અને અંદરના કાચ યોગ્ય રીતે સેટ થવા જોઈએ.

આ પણ વાંચો...... 

બીજેપી નેતાને પણ મળ્યો ધમકીભર્યો ઇમેલ, ઉદેપુર હત્યાનો વીડિયો એટેચ કરીને લખ્યું તમારુ પણ ગળુ..........

Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ

ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું

India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર, આવતી કાલે થશે ફ્લોર ટેસ્ટ

GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!

ટોપ સ્ટોરી

દિવાળીએ નવી EV લેવી છે? ₹4.69 લાખથી શરૂ થતી 682 કિમી રેન્જવાળી ટોપ કારની યાદી
દિવાળીએ નવી EV લેવી છે? ₹4.69 લાખથી શરૂ થતી 682 કિમી રેન્જવાળી ટોપ કારની યાદી
ટાટાને ટક્કર આપવા મારુતિ લાવી 3 ઓટોમેટિક CNG કાર, કિંમત અને માઇલેજ જાણી ચોંકશો
ટાટાને ટક્કર આપવા મારુતિ લાવી 3 ઓટોમેટિક CNG કાર, કિંમત અને માઇલેજ જાણી ચોંકશો
Maruti નો ધમાકો! 28 KM માઈલેજ આપતી SUV પર 3.10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, Creta સાથે મુકાબલો
Maruti નો ધમાકો! 28 KM માઈલેજ આપતી SUV પર 3.10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, Creta સાથે મુકાબલો
સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Embed widget