શોધખોળ કરો

Tata Curvv પેટ્રોલ-ડીઝલ એન્જિન સાથે લોન્ચ, તમારા ઈશારા પર દોડશે કાર, જાણો કિંમત 

ટાટા મોટર્સની મોસ્ટ અવેટેડ કાર લોન્ચ થઈ ગઈ છે. ટાટા કર્વે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે. Tata Curve 10 લાખ રૂપિયાની કિંમતે માર્કેટમાં આવી છે.

Tata Curvv Launching Price: ટાટા મોટર્સની મોસ્ટ અવેટેડ કાર લોન્ચ થઈ ગઈ છે. ટાટા કર્વે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે. Tata Curve 10 લાખ રૂપિયાની કિંમતે માર્કેટમાં આવી છે. કંપનીએ અગાઉ તેનું ઈલેક્ટ્રીક મોડલ માર્કેટમાં લોન્ચ કર્યું હતું. હવે કર્વના પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ્સ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે.      

Tata Curvv ની કિંમત શું છે ? 

ટાટા કર્વ પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેન સાથે ભારતીય બજારમાં આવી છે. ટાટા મોટર્સે કર્વના પેટ્રોલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 9,99,990 રૂપિયા રાખી છે. જ્યારે ડીઝલ વેરિઅન્ટની કિંમત 11,49,990 રૂપિયાથી શરૂ થાય છે. ટાટા કર્વના DCA વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 12,49,990 રૂપિયા રાખવામાં આવી છે. Tata Curveના હાઈપરિયન GDi વેરિઅન્ટની કિંમત 13,99,990 રૂપિયાથી શરૂ થાય છે.

ટાટા કર્વના પેટ્રોલ વેરિઅન્ટના ફીચર્સ    

ટાટા કર્વની આ કાર પ્રીમિયમ કૂપ ડિઝાઇન સાથે આવે છે. ટાટા મોટર્સની આ કારને 500 લીટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે. આ કારને 208 mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. આ કારમાં LED લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાટા કર્વમાં સુરક્ષા માટે 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે.

ટાટા કર્વમાં પેનોરેમિક સનરૂફ   

Tata Curve ના  હાઈપરિયન GDi વેરિયન્ટમાં વૉઇસ આસિસ્ટેડ પેનોરેમિક સનરૂફની વિશેષતા છે. આ વાહનમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. કારમાં એરો ઇન્સર્ટ સાથે R17 એલોય વ્હીલ્સ ફીટ કરવામાં આવ્યા છે. ટાટાની આ કારમાં ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલની સુવિધા છે.

ટાટા કર્વમાં ક્રૂઝ કંટ્રોલ ફીચર પણ સામેલ છે. આ સાથે પાર્કિંગને સુધારવા માટે રિવર્સ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ કારમાં ઓટો હેડલેમ્પ લગાવવામાં આવ્યા છે. આ કારમાં રેઈન સેન્સિંગ વાઈપર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.   

आपके इशारों पर दौड़ेगी Curvv, इलेक्ट्रिक के बाद टाटा ने पेश की पेट्रोल-डीजल वाली कार, कीमत सिर्फ इतनी

ટાટા કર્વ બુકિંગ શરૂ 

ટાટા મોટર્સે આજથી જ 2જી સપ્ટેમ્બરથી ટાટા કર્વનું બુકિંગ શરૂ કરી દીધું છે. કંપની 12 સપ્ટેમ્બરથી આ કારની ડિલિવરી પણ શરૂ કરવા જઈ રહી છે. કંપનીએ આ કારને 9.99 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત સાથે લોન્ચ કરી છે.    

Tata-Skoda Car Launch Date: આજનો દિવસ ખૂબજ ખાસ છે, 2જી સપ્ટેમ્બરે બે દમદાર કાર લોન્ચ થઈ રહી છે, જાણો તેના ફીચર્સથી લઈને કિંમત સુધી તમામ વિગતો      

ટોપ સ્ટોરી

ટ્રાફિકમાં ગિયર બદલવાની ઝંઝટ ખતમ! આ છે ભારતમાં વેચાતી 4 સસ્તી CNG AMT કાર
ટ્રાફિકમાં ગિયર બદલવાની ઝંઝટ ખતમ! આ છે ભારતમાં વેચાતી 4 સસ્તી CNG AMT કાર
1 લાખના ડાઉન પેમેન્ટ પર WagonR Automatic ખરીદો તો કેટલી ભરવી પડશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર WagonR Automatic ખરીદો તો કેટલી ભરવી પડશે EMI? જાણો ગણતરી
હવે વધુ ડિસ્કાઉન્ટ સાથે મળશે Ather ના સ્કૂટર, આ લોકોને થશે મોટો ફાયદો
હવે વધુ ડિસ્કાઉન્ટ સાથે મળશે Ather ના સ્કૂટર, આ લોકોને થશે મોટો ફાયદો
ફુલ ચાર્જ પર 696 km રેન્જ: આ 2 શાનદાર ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ થશે
ફુલ ચાર્જ પર 696 km રેન્જ: આ 2 શાનદાર ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ થશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Embed widget