શોધખોળ કરો
પેટ્રોલ પંપ પર કાર્ડ પેમેન્ટથી છૂટ 31 માર્ચ બાદ પણ ચાલુ રહેશે, RBI કરી રહ્યું છે વિચાર
1/7

સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે, પેટ્રોલ પંપ પર કાર્ડથી પેમેન્ટ ચાલુ રહેશે અને તેના માટે ગ્રાહકો અને પેટ્રોલ પંપ ડીલરોએ કોઈ સરચાર્જ નહીં આપવો પડે અને આ છૂટ 31 માર્ચ સુધી ચાલુ રહેવાની હતી.
2/7

નોટબંધી બાદ 50 દિવસ સુધીનો ગ્રેસ પીરિયડ આપવામાં આવ્યો હતો જે ખતમ થયા બાદ બેંકોએ ફરીથી એમડીઆર ફી વસુલવાની જાહેરાત કરી, ત્યારે પેટ્રોલ પંપ ડીલરોએ કાર્ડથી પેમેન્ટ સ્વીકારવાની ના પાડી હતી, જોકે સરકારની દખલગીરી બાદ કામચલાઉ તેનું સમાધાન થયું હતું.
Published at : 24 Jan 2017 02:50 PM (IST)
View More





















