શોધખોળ કરો

Crime News: સુરતમાં માથાભારે શખ્સની હત્યા,બુટલેગર સામે લાગ્યો હત્યાનો આરોપ

સુરત શહેરમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. સુરતમા ડીંડોલી વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. મોડી રાત્રે ડીંડોલી વિસ્તારમાં ઉજ્જવલ નામના યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

Crime News: સુરત શહેરમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. સુરતમા ડીંડોલી વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. મોડી રાત્રે ડીંડોલી વિસ્તારમાં ઉજ્જવલ નામના યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉજ્જવલ ડિંડોલીમાં રીઢા ગુનેગારની છાપ ધરાવતો હતો. ઉજ્જવલ આ અગાઉ કેટલાય ગુનામાં સંડોવાયેલો હોવાની વાત સામે આવી છે. ઉજ્જવલની હત્યા પાછળ બુટલેગર હોવાની વાત સામે આવી છે. બુટલેગરની સાથે અન્ય 4 થી 5 યુવકની હત્યામાં સંડોવણી હોવાની વાત સામે આવી છે.

આણંદ ભાજપના નેતાએ મિત્રની પત્નીને જ બનાવી હવસનો શિકાર
આણંદઃ ખંભાત તાલુકા ભાજપનાં કાર્યકર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. ભાજપના કાર્યકર કેતન ઉર્ફે  પપ્પુ પટેલ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. ભાજપના તાલુકા પંચાયતના સભ્યનાં પતિ છે કેતન પટેલ. ભાજપના કાર્યકરે મિત્રની પત્નીને જ હવસનો શિકાર બનાવી છે. ઉંદેલ ગામની પરિણીતાને હવસનો શિકાર બનાવી હતી.

ફોટો અને વિડિઓ વાયરલ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ ગુજારતો હતો. તારાપુર અને વલ્લભવિદ્યાનગરની હોટલોમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારતો હતો. છેલ્લા એક વર્ષથી ગુજારતો હતો દુષ્કર્મ. પરિણીતાનો પતિ, જેઠ અને સસરા હત્યા કેસમાં જેલમાં હોઈ તકનો લાભ લઇ દુષ્કર્મ ગુજારતો હતો. પરિણીતાએ ખંભાત સીટી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.

આ પણ વાંચો...

Vidya Balan Education: 'પરિણીતા'થી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી વિદ્યા બાલને શું કર્યો છે અભ્યાસ ? જાણો તેના વિશે

CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ

CRIME NEWS : 8 વર્ષમાં પ્રેમીએ 14 વાર કરાવ્યો ગર્ભપાત, લિવઈનમાં રહેતી મહિલાએ કરી આત્મહત્યા

તિસ્તા સેતલવાડ કેસમાં મોટો ખુલાસો, તિસ્તાએ કોંગ્રેસ પ્રમુખના સલાહકાર પાસેથી બે વાર લાખો રૂપિયા લીધાનો SITનો દાવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
Embed widget