શોધખોળ કરો

Crime News: રાજકોટમાં વધુ એક હત્યા,અવાવરુ જગ્યાએથી મળી આવી યુવકની લાશ

Crime News: રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ન્યારી ડેમ પાસે હત્યા કરાયેલી લાશ મળી આવી છે. ઝાડ અને ડાળી નીચે છુપાવેલી લાશ મળી આવી છે. હત્યા કરાયેલા યુવકની લાશ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

Crime News: રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ન્યારી ડેમ પાસે હત્યા કરાયેલી લાશ મળી આવી છે. ઝાડ અને ડાળી નીચે છુપાવેલી લાશ મળી આવી છે. હત્યા કરાયેલા યુવકની લાશ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. જો કે, યુવકની હત્યા કેમ કરવામાં આવી તેને લઈને કોઈ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત યુવકની ઓળખને લઈને પણ માહિતી સામે આવી નથી. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 

માતાએ ધાવણ લજાવ્યું!

જૂનાગઢ: જિલ્લાના માળીયા હાટીના તાલુકાના માતરવાણીયા ગામે ગઈ કાલે 6 માસની માસુમ બાળકી ગુમ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. બાદમાં આ મામલે ડોગ સ્કોડ અને એફ એસ એલ ની મદદ દ્વારા બાળકીની શોધ ખોળ હાથ ધરાઈ હતી. સાંજે બાળકીનો મૃત દેહ નદીમાંથી મળી આવ્યો હતો. જેમાં બાળકીના શરીર પર કોઈ ઇજાના નિશાન નહોતા. જેથી કોઈ હિંસક પશુ બાળકીને ખસેડી લઇ ગયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નહોતું.

ઉંડાણપૂર્વકની તપાસમાં બાળકીની માતા એ જ તેની હત્યા નીપજવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ઘરકંકાસના કારણે માતાએ તેની લાડલીને મોતને ઘાટ ઉતારી હતી. મહત્વનું છે કે બાળકી ત્રિશાના પિતા હિરેન પરમાર તેની પત્નિ અને તેમના માતા પિતા સાથે માતર વાણીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા હતા. બાળકીના પિતા રૂમ બહાર આંખના રોગના કારણે અલગ સુતા હતા, જ્યારે હિરેન પરમારના માતા પિતા અલગ રૂમમાં હતા. ત્રિશા અને તેની માતા એકલા રૂમમાં સુતા હતા અને તેણે જ મોત નીપજવી નદીમાં ફેંકી દીધી હતી.

પત્નીએ પતિને ખાટલા સાથે બાંધી કરી હત્યા

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પતિને ખાટલા સાથે બાંધ્યા બાદ પત્નીએ કુહાડી વડે તેની હત્યા કરી નાખી. આ સાથે લાશને પાંચ ભાગમાં કાપીને ગામ પાસેની કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. આ કેસમાં 26મી જુલાઈના રોજ મૃતકના પુત્ર વતી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની જુબાનીના આધારે પત્નીએ તેને કસ્ટડીમાં લીધા બાદ ગુનો કબૂલી લીધો હતો. જે બાદ પોલીસે કેનાલમાં મરજીવાની મદદથી મૃતદેહની શોધખોળ કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી શરૂ કરી હતી.

આ મામલો પીલીભીતના  શિવ નગર ગામનો છે. 55 વર્ષીય રામ પાલ મંગળવાર સવારથી ગુમ હતા. રામ પાલનો પુત્ર સોમ પાલ તેની પત્ની અને બાળકો સાથે ગામમાં બીજા ઘરમાં રહેતો હતો. રામ પાલ અને તેની પત્ની વચ્ચે પરસ્પર તકરાર ચાલતી હતી. આરોપી મહિલા ગુલાબો દેવીના પતિ રામ પાલના મિત્ર સાથે મિત્રતા હતી. થોડા દિવસો પહેલા મહિલા એ જ વ્યક્તિ પાસે ગઈ હતી, જેને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai BEST Bus Accident CCTV : મુંબઈમાં બસે 50થી વધુ લોકોને કચડ્યા ; 6ના મોત, રોડ પર ગુંજી ચિચિયારીઓAhmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયાMumbai BEST Bus Accident : મુંબઈમાં બેસ્ટ બસે લોકોને કચડ્યા, 5ના મોત, 20થી વધુ ઘાયલ; મચ્યો હાહાકારHun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવું થઇ ગયું ત્રણ ગણું મોંઘું, શું એ હિસાબે વધી સેલેરી?
પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવું થઇ ગયું ત્રણ ગણું મોંઘું, શું એ હિસાબે વધી સેલેરી?
Embed widget