શોધખોળ કરો

Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 

રેલવે ભરતી બોર્ડ (RRB) એ તાજેતરમાં બમ્પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી ઝુંબેશનો હેતુ સ્નાતક અને અંડરગ્રેજ્યુએટ બંને પોસ્ટ માટે આશરે 11,558 ખાલી જગ્યાઓ ભરવાનો છે.

RRB NTPC Apply Online 2024 Updates: રેલવે ભરતી બોર્ડ (RRB) એ તાજેતરમાં બમ્પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી ઝુંબેશનો હેતુ સ્નાતક અને અંડરગ્રેજ્યુએટ બંને પોસ્ટ માટે આશરે 11,558 ખાલી જગ્યાઓ ભરવાનો છે. RRB આવતીકાલથી એટલે કે 14મી સપ્ટેમ્બરથી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ની ભરતી માટે અરજીઓ શરૂ કરશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે RRB NTPC ની સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in પરથી અરજી કરી શકે છે.

RRB NTPC Recruitment 2024 

RRB NTPC એ કુલ 11,558 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જેમાં સ્નાતક પદ માટે 8,113 જગ્યાઓ અને અંડરગ્રેજ્યુએટ પોસ્ટ માટે 3,445 જગ્યાઓ ભરવામાં આવશે.

RRB NTPC Recruitment 2024:  આ જગ્યાઓ પર ભરતી

RRB NTPC 2024 ભરતી અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લાર્કની જગ્યાઓ માટે છે. જ્યારે ગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે, આ ભરતીઓ ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઈઝર, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ અને સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જગ્યાઓ પર કરવામાં આવશે.

RRB NTPC Recruitment 2024:  જરુરી લાયકાત

આ પોસ્ટ્સ માટે, ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પૂર્ણ કર્યું હોવું જોઈએ.

RRB NTPC Recruitment 2024:  અરજી કરવાની છેલ્લી તારીખ

RRB NTPC નોટિફિકેશન મુજબ, ઉમેદવારો સ્નાતક સ્તરની પોસ્ટ માટે 14 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી અને અંડરગ્રેજ્યુએટ સ્તરની પોસ્ટ માટે 21 સપ્ટેમ્બરથી 20 ઑક્ટોબર સુધી અરજી કરી શકે છે.  

RRC ER Recruitment 2024

ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની એક મોટી તક આવી છે. રેલવે રિક્રુટમેન્ટ સેલ, ઈસ્ટર્ન રેલવેએ ઘણી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય અને આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ એપ્લિકશન લિંક એક્ટિવ થયા પછી ફોર્મ ભરી શકે છે. આ ભરતી અભિયાન મારફતે કુલ 3115 એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટેની સત્તાવાર નોટિફિકેશન 9 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.

RRC ER એપ્રેન્ટિસની જગ્યાઓ માટેની અરજીઓ હજુ શરૂ થઈ નથી. અરજી કરવાની લિંક 24મી સપ્ટેમ્બર 2024ના રોજ ઓપન થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23મી ઓક્ટોબર 2024 છે. આ સમયમર્યાદામાં નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો. 

Bank Jobs 2024: બેંકની આ નોકરી માટે કરો અરજી, 18 સપ્ટેમ્બરે ખુલશે એપ્લીકેશન લિંક

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Embed widget