શોધખોળ કરો

બહેન અર્પિતાએ સલમાન ખાનને આપી બર્થ-ડે ગિફ્ટ, અર્પિતાએ દીકરીનું શું રાખ્યું નામ? જાણો વિગત

અર્પિતાએ ડિલિવરી માટે ખાસ 27 ડિસેમ્બર જ પસંદ કરી હતી કારણકે અર્પિતા સલમાન ખાનને 54માં જન્મદિવસ પર ખાસ ગિફ્ટ આપવા ઈચ્છતી હતી

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને બર્થ-ડે પર અનમોલ ગિફ્ટ મળી છે. સલમાન બીજીવાર મામા બન્યો છે. તેની બહેન અર્પિતાએ પુત્રીને જન્મ આપ્યો છે. અર્પિતાએ ડિલિવરી માટે ખાસ 27 ડિસેમ્બર જ પસંદ કરી હતી કારણકે અર્પિતા સલમાન ખાનને 54માં જન્મદિવસ પર ખાસ ગિફ્ટ આપવા ઈચ્છતી હતી. મોડી રાત્રે સલમાનની બર્થડે કેક કટ કર્યાં બાદ અર્પિતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ થઈ ગઈ હતી અને તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. તેનું નામ ‘આયાત’ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. બહેન અર્પિતાએ સલમાન ખાનને આપી બર્થ-ડે ગિફ્ટ, અર્પિતાએ દીકરીનું શું રાખ્યું નામ? જાણો વિગત અર્પિતાના પતિ આયુષ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પુત્રીના જન્મની માહિતી શેર કરતાં લખ્યું હતું કે, અમારી પુત્રી આયાત શર્મા આવી ગઈ છે. તમારાં બધાંનો પ્રેમ અને આશીર્વાદ માટે આભાર. બહેન અર્પિતાએ સલમાન ખાનને આપી બર્થ-ડે ગિફ્ટ, અર્પિતાએ દીકરીનું શું રાખ્યું નામ? જાણો વિગત અર્પિતા અને આયુષે કહ્યું હતું કે, અમને એ જણાવીને અનહદ ખુશી થઈ રહી છે કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. આ ખાસ અવસર પર અમે પરિવાર, મિત્રો અને દરેક શુભચિંતકોનો તેમના પ્રેમ અને સહયોગ બદલ આભાર માનીએ છીએ. આ સફર તમારાં બધાંના પ્રેમ અને આશીર્વાદ વગર પૂરો થઇ શક્યો ન હોત. બહેન અર્પિતાએ સલમાન ખાનને આપી બર્થ-ડે ગિફ્ટ, અર્પિતાએ દીકરીનું શું રાખ્યું નામ? જાણો વિગત ઉલ્લેખનીય છે કે, અર્પિતા-આયુષનાં લગ્ન 8 નવેમ્બર, 2014નાં રોજ હૈદરાબાદમાં થયાં હતાં. માર્ચ 2016માં તેમના પહેલા બાળક આહિલનો જન્મ થયો હતો. આયુષ શર્માએ 2018માં આવેલ ફિલ્મ ‘લવયાત્રી’થી ડેબ્યુ કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ

બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર

દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે

1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી

IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?

કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો

Embed widget