શોધખોળ કરો

Aranmanai 4 Collection: વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બની ‘અરનમનઈ 4’ 

તમન્ના ભાટિયા અને રાશિ ખન્નાની ફિલ્મ ‘અરનમનઈ 4’  બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે, જેના કારણે ફિલ્મનું કલેક્શન પણ જોરદાર છે.

Aranmanai 4 BO Collection Day 15: તમન્ના ભાટિયા અને રાશિ ખન્નાની ફિલ્મ ‘અરનમનઈ 4’  બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે, જેના કારણે ફિલ્મનું કલેક્શન પણ જોરદાર છે. 3 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે સફળતાપૂર્વક બે સપ્તાહ પૂર્ણ કર્યા છે. ‘અરનમનઈ 4’ એ બે અઠવાડિયામાં કરોડો રૂપિયાની કમાણી કરી છે. હવે આ ફિલ્મનું 15મા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. તો ચાલો જાણીએ.

સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી છે

SACNILCના રિપોર્ટ અનુસાર, ‘અરનમનઈ 4’  દરરોજ નોટ છાપી રહી છે. છેલ્લા ચાર મહિનામાં આ પહેલી દક્ષિણ ભારતીય ફિલ્મ છે જેને જોવા માટે દર્શકો આટલી મોટી સંખ્યામાં એકત્ર થઈ રહ્યા છે. ફિલ્મ બે અઠવાડિયામાં શાનદાર કલેક્શન સાથે વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. 'અરનમનાઈ 4' વિશ્વભરમાં વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ બની છે. ફિલ્મે 13 દિવસમાં વિશ્વભરમાં 70.10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે 15માં દિવસે 75 કરોડનો બિઝનેસ કરીને ધૂમ મચાવી દીધી છે.

15મા દિવસનું સ્થાનિક કલેક્શન

‘અરનમનઈ 4’ ના ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મે 15માં દિવસે રાત્રે 10:45 વાગ્યા સુધી 1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જો કે આ આંકડા પ્રારંભિક છે, પરંતુ ફેરફારો શક્ય છે. આ સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર ‘અરનમનઈ 4’ નો અત્યાર સુધીનો કુલ બિઝનેસ 50.25 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આગામી બે દિવસમાં એટલે કે સપ્તાહના અંતે ‘અરનમનઈ 4’  પર નોટોનો વરસાદ થવાની સંભાવના છે.

View this post on Instagram
 
A post shared by Think Music India (@thinkmusicofficial)

‘અરનમનઈ 4’ ની સ્ટારકાસ્ટ

આ ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તમન્ના ભાટિયા ‘અરનમનઈ 4’ માં લીડ રોલમાં છે. તેની સાથે રાશિ ખન્ના અને સુંદર સી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ સુંદર સી દ્વારા બનાવવામાં આવી છે. તમન્ના ભાટિયાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે જ્હોન અબ્રાહમ સાથે વેદમાં જોવા મળશે. આ સિવાય તે ઓડેલા 3માં પોતાનો જાદુ બતાવશે.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સીઝફાયર નહીં થવા પાછળ રશિયા જવાબદાર...' હવે પુતિન પર ભડક્યા ટ્રમ્પ
'સીઝફાયર નહીં થવા પાછળ રશિયા જવાબદાર...' હવે પુતિન પર ભડક્યા ટ્રમ્પ
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણીHun To Bolish : હું તો બોલીશ : મારે નથી ઘસવા હીરા!Dwarka Video: દ્વારકાના ખંભાળિયામાં હોટેલમાં 2 યુવક અને 2 યુવતીઓ વચ્ચે બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સીઝફાયર નહીં થવા પાછળ રશિયા જવાબદાર...' હવે પુતિન પર ભડક્યા ટ્રમ્પ
'સીઝફાયર નહીં થવા પાછળ રશિયા જવાબદાર...' હવે પુતિન પર ભડક્યા ટ્રમ્પ
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
40 સેકન્ડમાં જમીન પર પડ્યું રોકેટ, યુરોપના સ્પેસ પ્રોજેક્ટને ઝટકો, વીડિયો વાયરલ
40 સેકન્ડમાં જમીન પર પડ્યું રોકેટ, યુરોપના સ્પેસ પ્રોજેક્ટને ઝટકો, વીડિયો વાયરલ
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
Embed widget