શોધખોળ કરો

Lal Salaam: રજનીકાંતની ફિલ્મમાં જોવા મળશે દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ, જાણો કઈ ભૂમિકા ભજવશે

Lal Salaam: રજનીકાંત સાઉથના સુપરસ્ટાર છે જેમને સિનેમાના ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. તેમની સાથે કામ કરવાની ઈચ્છા સામાન્યથી લઈને વિશેષ સુધી દરેકને હોય છે.

Lal Salaam: રજનીકાંત સાઉથના સુપરસ્ટાર છે જેમને સિનેમાના ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. તેમની સાથે કામ કરવાની ઈચ્છા સામાન્યથી લઈને વિશેષ સુધી દરેકને હોય છે. આ દિવસોમાં રજનીકાંત તેમની ફિલ્મ લાલ સલામને લઈને ચર્ચામાં છે, જેને લઈને હવે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે, જે મુજબ કપિલ દેવ પણ લાલ સલામનો ભાગ બનવા જઈ રહ્યા છે. કપિલ દેવ  આ માટે શૂટિંગ પણકરી રહ્યા છે. રજનીકાંતે શૂટિંગ સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે.

રજનીકાંતે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે

અભિનેતા રજનીકાંતે પોતાના ટ્વિટર પરથી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે કપિલ દેવ સાથે ઉભા જોવા મળી રહ્યા છે. જ્યારે રજનીકાંતે સફેદ પરંપરાગત પોશાક પહેરેલો છે, ત્યારે કપિલ કેઝ્યુઅલ લુકમાં છે એટલે કે સામાન્ય ટી-શર્ટ અને લોઅર. બંને એકબીજાની વચ્ચે કંઈક ચર્ચા પણ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટો સેટ પરથી જ લેવામાં આવ્યો છે. લાલ સલામના આ સીનનું શૂટિંગ મુંબઈમાં થઈ રહ્યું છે.

જોકે, સવાલ એ છે કે કપિલ દેવ કયા પાત્રમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપિલ દેવ આ ફિલ્મમાં ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વિશે વાત કરીએ તો, હાલમાં તેના વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી રહી નથી. આ ફિલ્મનું પોસ્ટર ગયા વર્ષે રિલીઝ થયું હતું. ખાસ વાત એ છે કે રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા આ ફિલ્મનું નિર્દેશન કરી રહી છે.

 કપિલ અગાઉ પણ કેમિયો કરી ચૂક્યો છે

જો કે, આ પહેલીવાર નથી જ્યારે કપિલ દેવ કોઈ ફિલ્મમાં કેમિયો કરવા જઈ રહ્યા છે, પરંતુ આ પહેલા પણ તેઓ ઘણી વખત સિલ્વર સ્ક્રીન પર દેખાઈ ચૂક્યા છે, પરંતુ માત્ર થોડા સમય માટે. તે 83માં જોવા મળ્યા હતા અને સલમાન, અક્ષય અને પ્રિયંકાની ફિલ્મ મુઝસે શાદી કરોગીમાં પણ તેણે કેમિયો કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા

IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ

પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ

Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા

Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન

Embed widget