શોધખોળ કરો

ડાયરેક્ટર મહેશ ભટ્ટે દારુની લત વિશે કરી ખુલીને વાત, જાણો શું કહ્યું?

ડાયરેક્ટર મહેશ ભટ્ટ અરબાઝ ખાનના શો The Invicibles માં પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના જીવન સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

Mahesh Bhatt On The Invicibles: ડાયરેક્ટર મહેશ ભટ્ટ અરબાઝ ખાનના શો The Invicibles માં પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના જીવન સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.   મહેશ ભટ્ટે  આ ઈન્ટરવ્યુમાં તેમની દારૂની લતથી લઈને કઈ રીતે દારૂથી છૂટકારો મેળવ્યો જેવા વિષય પર વાત કરી હતી. મહેશ ભટ્ટે જણાવ્યું કે થોડા વર્ષો પહેલા  તેમને દારૂની લત હતી. આ કારણે તેમને ઘણી વખત તેમના પત્ની સોની રાઝદાન દ્વારા ઠપકો પણ સાંભળવો પડતો હતો.

View this post on Instagram
 
A post shared by Shaheen Bhatt (@shaheenb)

દિકરી શાહીનના કારણે દારૂ છોડી દીધો

મહેશ ભટ્ટને દારૂની લત હતી, તો પછી તેમણે દારુ કેવી રીતે છોડી દિધો ? આ અંગે સીધી વાત કરતા તેમણે કહ્યું  જ્યારે મારી દીકરી શાહીનનો જન્મ થયો, ત્યારે બદલાવ આવ્યો.  જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મે શાહીનને મારા હાથમાં લીધી હતી. પરંતુ જ્યારે હું તેને કિસ કરવા લાગ્યો તો મને લાગ્યું, જાણે તેણે મને તેનાથી દૂર હટાવવાની કોશિશ કરી હોય. તેનાથી દારુની વાસ સહન નહોતી થઈ શકતી. તે નાની બાળકી હતી તે સહન પણ ન કરી શકે. પરંતુ હું નશામાં હતો તો એટલે મને લાગી રહ્યું હતું  કે તેનાથી દારુની ખરાબ વાસ સહન નથી થઈ રહી. ત્યારે મે દારુ પીવાનું બંધ કરી દિધુ. 

View this post on Instagram
 
A post shared by Shaheen Bhatt (@shaheenb)

રસ્તા પર સૂતા મહેશ ભટ્ટ

આ દરમિયાન મહેશ ભટ્ટે એ ઘટનાને પણ યાદ કરી જ્યારે તેઓ દારૂના નશામાં ફૂટપાથ પર સૂતા હતા અને તેઓ ભાનમાં નહોતા.  તેમણે કહ્યું કે  એક દિવસ જ્યારે મેં મારી આંખ ખોલી, ત્યારે હું જેવીપીડી સ્કીમના ફૂટપાથ પર સૂતો હતો.  મને યાદ છે કે હું જમીન પર સૂતો હતો અને વહેલી સવાર થઈ હતી. મને લાગ્યું કે હું કોઈ પાર્ટીમાં ગયો હતો અને પછી ત્યાં રસ્તા પર પડી ગયો અને ત્યાં સૂઈ ગયો હતો. મને એ પણ યાદ છે કે હું ઘરે ચાલીને ગયો હતો.  હું સોની (રાઝદાન) સાથે રહેતો હતો. 

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Embed widget