શોધખોળ કરો

Double XL Box Office Collection : બૉક્સ ઓફિસ પર 'ડબલ એક્સએલ' નિષ્ફળ, ત્રીજા દિવસે કરી આટલી કમાણી

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી સ્ટારર કોમેડી-ડ્રામા ફિલ્મ 'ડબલ એક્સએલ'ને વિવેચકો તેમજ પ્રેક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે

Double XL Box Office Collection Day 3: બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી સ્ટારર કોમેડી-ડ્રામા ફિલ્મ 'ડબલ એક્સએલ'ને વિવેચકો તેમજ પ્રેક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં વજનને લઇને વાર્તા પ્રેક્ષકોને પસંદ આવી નથી. સપ્તાહના અંતે ફિલ્મની કમાણીની ગતિ ઘણી ધીમી હતી.

View this post on Instagram
 
A post shared by Sonakshi Sinha (@aslisona)

'ડબલ એક્સએલ' ત્રીજા દિવસની કમાણી?

ફિલ્મ 'ડબલ એક્સએલ' તેના શરૂઆતના દિવસથી જ થિયેટર્સમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કમાણીની વાત કરીએ તો ફિલ્મે રિલીઝના પહેલા દિવસે એટલે કે શુક્રવારે 15 લાખ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે બીજા દિવસે ફિલ્મનું કલેક્શન 23 લાખ રૂપિયા હતું. ડબલ એક્સએલએ ત્રીજા દિવસે 18 લાખનું કલેક્શન કર્યું છે.

આ ફિલ્મ દર્શકોને પસંદ આવી નથી

'ડબલ એક્સએલ' એક એવી ફિલ્મ છે જે બોડી શેમિંગ જેવા ગંભીર મુદ્દા પર આધારિત છે. આ વિષયને ફિલ્મમાં કોમેડી સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં સોનાક્ષી અને હુમા ઉપરાંત ઝહીર ઈકબાલ અને મહત રાધવેન્દ્ર પણ મહત્વની ભૂમિકામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ લગભગ 15 થી 20 કરોડના બજેટમાં બની છે.

Adipurush New Release Date: વિવાદોની વચ્ચે મેકર્સે બદલી 'આદિપુરુષ'ની રિલીઝ ડેટ, જાણો શું છે નવી તારીખ

Adipurush New Release Date: સુપરસ્ટાર પ્રભાસ સ્ટારર 'આદિપુરુષ' સતત વિવાદોથી ઘેરાઇ રહી છે, અને હવે આને ધ્યાનમાં રાખતા મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટને લઇને એક મોટો ફેંસલો કર્યો છે, પોતાની વીએફએક્સને લઇને સતત વિવાદોમાં રહેવાના કારણે ફિલ્મની ટીમે હાલમાં આની રિલીઝ ડેટ આગળ લંબાવવાનો ફેંસલો કર્યો છે, હવે આ ફિલ્મ આગામી વર્ષે જૂનમાં રિલીઝ કરવામાં આવશે. 

ફિલ્મને લઇને મેકર્સે એક અધિકારીક નિવેદન આપ્યુ છે, જેમાં કહેવામા આવ્યુ છે કે, 'આદિપુરુષ' માત્ર એક ફિલ્મ નથી, પરંતુ પ્રભુ શ્રીરામના પ્રત્યે ભક્તિ તથા આપણા ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાનુ પ્રતિક છે. દર્શકોને એક અદભૂત અનુભવ આપવા માટે 'આદિપુરુષ'ના નિર્માણ સાથે જોડાયેલા લોકોને થોડોક વધુ સમય આપવાની જરૂર છે. 'આદિપુરુષ' હવે જૂન 16, 2023માં રિલીઝ થશે, અમે એક એવી ફિલ્મ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જેના પર સંપૂર્ણ ભારતને ગર્વ થાય, આ રામરાજમાં તમારો સહયોગ, પ્રેમ અને આશીર્વાદ અમે સદૈવ પ્રેરિત કરતા રહ્યાં છે, અને કરતા રહેશે

ટોપ સ્ટોરી

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Embed widget