શોધખોળ કરો

ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને કિયારા અડવાણીએ આપ્યા ખતરનાક પૉઝ, ઇન્ટરનેટ પર મચ્યો તહેલકો, જુઓ........

કિયારા ફિલ્મોની સાથે સાથે કેટલીય બ્રાન્ડ એન્ડોર્સ કરે છે. સાથે જ કેટલીય ફેશન મેગઝિન માટે પણ ફોટોશૂટ કરાવે છે.

Kiara Advani Photos: બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) પોતાની એક્ટિંગથી ફેન્સના દિલ જીતી લે છે. કિયારા પોતાના લૂક્સ અને અદાઓથી ફેન્સને દિવાના કરી બનાવી દે છે. કિયારાને પોતાના ડ્રેસિંગ સ્ટાઇલની સાથે સાથે એક્સપેરિમન્ટ કરવુ ખુબ ગમે છે. જેના કારણે તે હંમેશા સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે. કિયારા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સની સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહી છે. હાલમાં જે તસવીરો સામે આવી છે જેમાં તે કૉપર કલરના ગાઉનમાં સેક્સી પૉઝ આપતી દેખાઇ રહી છે. આ લૂકની સાથે કિયારાની હેરસ્ટાઇલ પણ ખુબ શાનદાર લાગી રહી છે. 

કિયારા ફિલ્મોની સાથે સાથે કેટલીય બ્રાન્ડ એન્ડોર્સ કરે છે. સાથે જ કેટલીય ફેશન મેગઝિન માટે પણ ફોટોશૂટ કરાવે છે. તેને તાજેતરમાં જ એક મેગેઝિન માટે ટ્રાન્સપરન્ટ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ, આની સાથે જ તેને પોની બનાવી છે અને ન્યૂડ મેકઅપ કર્યો છે. આ ડીપ નેક ડ્રેસમાં કિયારાએ જબરદસ્ત પૉઝ આપ્યા છે. જેના પરથી ફેન્સની નજર નથી હટી શકતી. 

View this post on Instagram
 
A post shared by bollywoodpep (@bollywoodpep)

કિયારાની આ તસવીરો જોઇને ફેન્સ દિવાના થઇ ગયા છે. તેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે અને દરેક લોકો કિયારાની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિયારા અડવાણી છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra)ની સાથે શેરશાંહમાં જોવા મળી હતી. ફિલ્માં બન્નેની એક્ટિંગ અને કેમેસ્ટ્રીએ ફેન્સનુ દિલ જીતી લીધુ હતુ. આ ઉપરાંત વિક્કી કૌશલ (Vicky Kaushal)ની ગોવિંદા નામ મેરા અને કાર્તિક આર્યન (kartik Aaryan)ની સાથે ભૂલ ભૂલૈયા 2માં પણ દેખાશે. 

આ પણ વાંચો...........

Bank recruitment 2022: ઓફિસના પદો પર થઇ રહી છે ભરતી, 78 હજાર સુધીનો મળશે પગાર

આ મંત્રાલય હેઠળ આવતી આ સંસ્થામાં ભરતી બહાર પડી, પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે

NIDમાં આટલી બધી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ

WhatsApp પર હાર્ટ ઈમોજી મોકલતા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે દંડ, જાણો વિગત

Astrology tips:: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ, આ અચૂક સચોટ ઉપાય 21 દિવસ સુધી કરો. શીઘ્ર વિવાહના બનશે યોગ

Surat : 11 વર્ષીય બાળકી સાથે નિરાધમે દુષ્કર્મ ગુજારી કરી નાંખી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર

Numerology: ધનના મુદ્દે ખૂબ જ ભાગ્યશાળી મનાય છે આ બર્થ ડેટવાળી યુવતીઓ, વિશેષ રહે છે મા લક્ષ્મીની કૃપા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget