શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે પહેર્યો 10 લાખ રૂપિયાનો ડ્રેસ, તસવીરો વાયરલ થતાં ફેન્સ પણ ચોંક્યા

ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ એક તસવીર શેર કરી છે, જેમાં તેને એક કાળા રંગની ગાઉન પહેરેલુ છે. ખાસ વાત છે કે ઉર્વશી રૌતેલાએ આ ગાઉનમાં પ્લાનિંગ નેક અને પકડ સ્લિવ્સની સાથે ડિઝાઇન કર્યુ હતુ

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાની એક્ટ્રેક્ટિવ તસવીરોથી ફેન્સને હંમેશા એન્ટરટેન કરતી રહે છે. ઉર્વશી રૌતેલા પોતાના ડિઝાઇનર ડ્રેસને લઇને અવારનવાર ચર્ચામાં રહ્યાં કરે છે. તાજેતરમાંજ ફરી એકવાર ઉર્વશી રૌતેલા પોતાના મોંઘા ડ્રેસને લઇને લાઇમલાઇટમાં આવી ગઇ છે. આ મોંઘા ડ્રેસની કિંમત સાંભળતા જ તમે ચોંકી જશો. ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ એક તસવીર શેર કરી છે, જેમાં તેને એક કાળા રંગની ગાઉન પહેરેલુ છે. ખાસ વાત છે કે ઉર્વશી રૌતેલાએ આ ગાઉનમાં પ્લાનિંગ નેક અને પકડ સ્લિવ્સની સાથે ડિઝાઇન કર્યુ હતુ.
સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટાની સાથે ઉર્વશી રૌતેલાએ કેપ્શનમાં લખ્યું- વર્ષ 2021થી મને સુઘર અને આર્શીવાદની મહેક આવી રહી છે. ઉર્વશીનુ આ સુંદર ગાઉન લોરીએ ડિઝાઇન કર્યુ છે, અને તેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ કે, આ ગાઉન બહુજ લાંબુ છે, જેને રેડ કારપેટ પર હાઇ હીલ્સની સાથે કેરી કરવામાં આવી શકે છે, અને આ સુદંર પણ લાગશે. આ ડ્રેસમાં સ્ફટિક છે જે એક સુંદર ચમક આપે છે, જેને અસ્વીકાર નથી કરી શકાતુ. આ ડ્રેસની કિંમત 10 લાખ રૂપિયા છે. ઉર્વશી રૌતેલાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અપકમિંગ ફિલ્મ એક લડકી ભીગી ભાગી સીમાં દેખાશે.
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે પહેર્યો 10 લાખ રૂપિયાનો ડ્રેસ, તસવીરો વાયરલ થતાં ફેન્સ પણ ચોંક્યા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....

'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન

શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે

દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 

શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?

સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?

Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ

Embed widget