Bold Look: હૉટ એક્ટ્રેસ થઇ 49 વર્ષની, દિવાળીના દિવસે જ શેર કરી બેડરૂમમાંથી ખાસ તસવીરો, જુઓ.....
આ તસવીરોમાં મલાઇકા અરોડા બાલકનીમાં બેસેલી છે, એક્ટ્રેસે કેમેરાની સામે ચહેરો તો નથી કર્યો, પરંતુ એક્ટ્રેસ સૂરજને નીહાળી રહી છે. તસવીરમાં એક્ટ્રેસ બેકલેસ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે,
Malaika Arora Bold Look: બૉલીવુડની હૂસ્ન પરી મલાઇકા અરોડા (Malaika Arora)ની અદાઓના દરેક કાયલ થયા છે. જ્યારે પણ મલાઇકા કેમેરાની સામે અદાઓનો જાદૂ બિખેરે છે, તો તેને જોઇને ફેન્સ બેકાબૂ થઇ જાય છે. મલાઇકાએ 23 ઓક્ટોબરે પોતાનો 49મો જન્મદિવસ મનાવ્યો હતો. આ સમયે મલાઇકા અરોડાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે એકદમ બૉલ્ડ ડ્રેસમાં દેખાઇ રહી છે. એક્ટ્રેસે માત્ર બેકલેસ બૉલ્ડ ડ્રેસ જ નહતો પહેર્યો, પરંતુ સાથે સાથે સાથે તેને બૉલ્ડ તસવીરો પણ ખેંચાવી હતી. જુઓ લેટેસ્ટ તસવીરો.......
આ તસવીરોમાં મલાઇકા અરોડા બાલકનીમાં બેસેલી છે, એક્ટ્રેસે કેમેરાની સામે ચહેરો તો નથી કર્યો, પરંતુ એક્ટ્રેસ સૂરજને નીહાળી રહી છે. તસવીરમાં એક્ટ્રેસ બેકલેસ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે, અને રિવીલિંગ ડ્રેસમાં બેક ફ્લૉન્ટ કરી રહી છે. આ ડ્રેસને પહેરીને મલાઇકા અરોડાએ કેટલાક બેડરૂમ ફોટોઝ શેર કર્યા છે, આ તસવીરોમાં એક્ટ્રેસ પોતાના વાળ સાથે એક્ટ્રેસ રમતી દેખાઇ રહી છે. તે મસ્તીનના મૂડમા છે. આ તસવીરોને મલાઇકા અરોડાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરોને શેર કરતા તેને લખ્યું- એક વર્ષ વધુ વધી ગયુ... પહેલાથી વધુ ખુશ છું... આભાર યૂનિવર્સ.. આ સમય પોતાની જાતને જાણવાનો છે.
View this post on Instagram
આ તમામ તસવીરોમાં મલાઇકા અરોડાનો લૂક એટલો કિલર લાગી રહ્યો છે કે, તેને જોઇને ફેન્સ આઉટ ઓફ કન્ટ્રૉલ થઇ રહ્યાં છે. આમાં તે હૂસ્નનો જલવો બિખેરી રહી છે.
મલાઇકા અરોડાની આ પૉસ્ટ પર કેટલાય સેલેબ્સે કૉમેન્ટ કરી છે, એક્ટ્રેસ નિમ્રત કૌરે લખ્યું- હૈપ્પી બર્થડે, આની સાથે જ નમ્રતા પુરોહિતે કૉમેન્ટમાં દિલ વાળી ઇમૉજી શેર કરી છે, આની સાથે જ લખ્યુ હેપ્પી બર્થડે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram