આઈપીએલ 2018 દરમિયાન માધુરીએ ગાવસ્કર સાથેની મુલાકાતનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો. આ પ્રસંગ માધુરીના 51માં બર્થ ડેનો હતો.
2/4
1992માં માધુરી દીક્ષિતની કારકિર્દી ટોચ પર હતી. ત્યારે તેણે ઇન્ડિયા ટુડે મેગેઝીનને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. આ ઇન્ટરવ્યુમાં માધુરીએ ખુલાસો કર્યો હતો કે તે ગાવસ્કર સાથે ભાગી જવા માગતી હતી અને તેના સપના જોતી હતી. આટલું જ નહીં માધુરીએ કહ્યું હતું કે ગાવસ્કર ઘણો સેક્સી છે.
3/4
નવી દિલ્હીઃ બોલિવૂડ અને ક્રિકેટર્સની વચ્ચે સંબંધ હોવા એ કોઈ નવી વાત નથી. કેટલાકે તો લગ્ન પણ કર્યા જ્યારે કેટલાક દિગ્ગજો પોતાના સંબંધનો જાહેરમાં ખુલાસો કરી ચૂક્યા છે. પરંતુ ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પોતાનાથી 18 વર્ષ મોટા એક ક્રિકેટરના પ્રેમમાં પાગલ હતી.
4/4
માધુરી જેના પ્રેમમાં પાગલ હતી તે ક્રિકેટરની ઉંમર 43 વર્ષ હતી જ્યારે માધુરી દીક્ષિત 25 વર્ષની હતી. જોકે આ ક્રિકેટર ત્યારે નિવૃત્ત થઈ ગયો હતો. આમ છતા તે ઘણો હેન્ડસમ હતો અને લાખો લોકો તેને પસંદ કરતા હતા. આ ક્રિકેટર બીજુ કોઈ નહીં પણ સુનીલ ગાવસ્કર હતા જેનો ગઈકાલે (10 જુલાઈ)ના રોજ 69મો બર્થ ડે હતો.