![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ પાંચ ફિલ્મ મચાવશે ઓટીટી પર ધૂમ, જાણો કઇ છે ફિલ્મો ને ક્યારે થશે રિલીઝ....
એક્ટર જિતેન્દ્ર કુમાર પંચાયત અને કોટા ફેક્ટરી જેવી વેબ સીરીઝ માટે જાણીતા છે. હવે તે પોતાની ફિલ્મ 'જાદુગર' (Jaadugar) થી દર્શકોનુ મનોરંજન કરવા આવી રહ્યાં છે,
![આ પાંચ ફિલ્મ મચાવશે ઓટીટી પર ધૂમ, જાણો કઇ છે ફિલ્મો ને ક્યારે થશે રિલીઝ.... jaadugar to janhit me jaari films will release on ott on this month આ પાંચ ફિલ્મ મચાવશે ઓટીટી પર ધૂમ, જાણો કઇ છે ફિલ્મો ને ક્યારે થશે રિલીઝ....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/9a0013aa7adfee7cf5315565a80d0f8b1657792290_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
OTT This Weekend: આજકાલ કોઇપણ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થયાના થોડાક જ અઠવાડિયા બાદ જ ઓટીટી પર પણ એન્ટ્રી કરી દે છે. આવામાં ફિલ્મો જોવા માટે દર્શકોને વધુ ઇન્તજાર નથી કરવો પડતો. હવે જુલાઇનુ બીજુ વીક શરૂ થઇ ગયુ છે, એટલે હવે હૉરરથી લઇને થ્રિલર એક્શનથી ભરપુર કેટલીય ફિલ્મો અને સીરીઝો તમને ઓટીટી પર જોવા મળશે.
એક્ટર જિતેન્દ્ર કુમાર પંચાયત અને કોટા ફેક્ટરી જેવી વેબ સીરીઝ માટે જાણીતા છે. હવે તે પોતાની ફિલ્મ 'જાદુગર' (Jaadugar) થી દર્શકોનુ મનોરંજન કરવા આવી રહ્યાં છે, જે 15 જુલાઇથી નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
જો તમે એક્શન અને થ્રિલરના શોખીન છો, તો 15 જુલાઇએ ડિઝ્ની + હૉટસ્ટાર પર આવી રહેલી વેબ સીરીઝ શૂરવીર (Shoorveer) ને જોઇ શકો છો. આ સીરીઝની કહાની ઇન્ડિયાના સ્પેશ્યલ ટાસ્ક પર આધારિત છે.
પ્રાઇમ વીડિયો પર 15 જુલાઇએ કૉમેડી કૉર્મિક્સ્તાન (Comicstaan) નુ ત્રીજી સિઝન આવી રહી છે.
આગામી 17 જુલાઇએ ઓટીટી પર સાઉથ સિનેમાની સુપરહિટ એક્ટ્રેસ કીર્તિ સુરેશ અને ટૉવિનોની કોર્ટ રૂમ ડ્રામા વાશી (Vaashi) રિલીઝ થશે.
વેબ સીરીઝ 'ઘર સેટ હૈ' (Ghar Set Hai) નો પહેલો એપિસૉડ 15 જુલાઇએ યુટ્યૂબ ચેનલ હૉમ ટાઇમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. આની કહાની લગ્ન દરમિયાન થનારી ઘટનાઓ પર આધારિત છે.
વૉર અને એક્શન ડ્રામા જો તમને પસંદ છે, તો ફિલ્મ 'ધ એમ્બુશ' (The Ambush) તમારા માટે છે, જે 15 જુલાઇએ 'લાયંસગેટ પ્લે' પર રિલીઝ થશે.
નુસરત ભરુચાની ફિલ્મ 'જનહિત જારી' (Janhit Mein Jaari) સિનેમાઘરોમાં આવી ચૂકી છે. હવે જી5 પર આ આગામી 15 જુલાઇએ સ્ટ્રીમ કરી દેવાશે.
આ પણ વાંચો..........
Horoscope Today 14 July 2022: મિથુન, કન્યા, મકર રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, જાણો આજનું રાશિફળ
ફક્ત ખાવાનું અને જનસંખ્યા વધારવી, આ કામ તો પ્રાણીઓ પણ કરે છેઃ મોહન ભાગવત
T20 વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટી20 સીરીઝ, આ રહ્યું પુરેપુરુ શિડ્યૂલ
India Corona Cases Today: કોરોનાના કેસમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત ?
IOS 16: Public Beta વર્ઝન રિલીઝ, આ રીતે કરો તમારા iPhoneમાં ઇન્સ્ટૉલ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)