ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને નિકનું છેલ્લુ ફંક્શન મુંબઇમાં યોજાયુ હતુ. મુંબઇમાં થયેલા આ રિસેપ્શનમાં બી ટાઉનના અનેક દિગ્ગજ બૉલીવુડ સ્ટાર્સે હાજરી આપી હતી.
4/6
ઉપરાંત બન્નેએ આ પહેલા 19 ડિસેમ્બરે મુંબઇમાં એક રિસેપ્શન આપ્યુ હતુ, વળી 4 ડિસેમ્બરે આપેલા દિલ્હીની રિસેપ્શનમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા.
5/6
ન્યૂડી વેડ કપલ રેડ કાર્પેટ પર એકદમ રૉમેન્ટિક અંદામાં જોવા મળ્યા હતા. આ રિસેપ્શનમાં બન્નેને કેમેસ્ટ્રી સ્પષ્ટ જોઇ શકાતી હતી.
6/6
મુંબઇઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે પોતાના લગ્ન બાદ ગઇકાલે બીજુ રિસેપ્શન આપ્યુ હતુ, આમાં અનેક બૉલીવુડ સેલેબ્સ હાજર રહ્યાં હતા. રેડ કાર્પેટમાં નિક જોનાસે પત્ની પ્રિયંકાને કીસ કરી હતી, તેની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી.