શોધખોળ કરો

ડબ્બૂ રતનાનીના ફોટોશૂટમાં આ એક્ટ્રેસે બતાવ્યો બૉલ્ડ અવતાર, BTS વીડિયો થયો Viral

તાજેતરમાં જ શહનાઝ ગિલે બૉલીવુડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાથી ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટનો એક BTS વીડિયો ડબ્બૂ રતનાનીએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

મુંબઇઃ ટીવી રિયાલિટી શૉ 'બિગ બૉસ 13'માં ભાગ લેનારી પંજાબી સિંગર અને મૉડલ-એક્ટ્રેસ શહનાઝ ગિલ આજે લાખો દિલોની ધડકન બની ચૂકી છે. શહનાઝ ગિલ આજકાલ સતત સફળતાની સીડીઓ ચઢી રહી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને તેના લાખો ફોલોઅર્સ છે. તાજેતરમાં જ શહનાઝ ગિલે બૉલીવુડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાથી ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટનો એક BTS વીડિયો ડબ્બૂ રતનાનીએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

ડબ્બૂ રતનાનીએ શેર કર્યો શહનાઝનો વીડિયો- 
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં શહનાઝ ગિલ બહુજ ગ્લેમરસ અવતારમાં દેખાઇ રહી છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે તે હૉટ પૉઝ આપી રહી છે, અને બીજીબાજુ ડબ્બૂ રતનાની તેની તસવીરો ક્લિક કરી રહ્યાં છે. આ વીડિયોને શેર કરતા તેને કેપ્શનમાં લખ્યું- "#btswithdabboo વિધ સ્ટનિંગ શહનાઝ ગિલ. 

ફોટોશૂટમાં દેખાયો શહનાઝ ગિલનો ગ્લેમરસ અવતાર- 
ઉલ્લેખનીય છે કે, ફોટોશૂટમાં શહનાઝ ગિલ ખુલ્લા વાળોમાં એકદમ હૉટ અને સ્ટનિંગ લાગી રહી છે. ડ્રેસની વાત કરીએ તો આમા તેને વ્હાઇટ કલર ટીશર્ટ અને મલ્ટીકલરના પેન્ટની સાથે બ્લેક હીલ્સ કેરી કરી છે, જે તેના લુકને વધુ સુંદર બનાવી રહ્યું છે.  

વીડિયો જોઇને ફેન્સે કરી કૉમેન્ટ્સ- 
વળી, શહનાઝ ગિલનો આ વીડિયો જોઇને તેના ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે, અને આના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. અહીં જુઓ શહનાઝ ગિલના ફેન્સના કેટલાક ટ્વીટ્સ......

આ ફિલ્મમાં દેખાશે શહનાઝ ગિલ- 
વર્કફ્રન્ટની વાત કરીએ તો શહનાઝ ગિલ પંજાબી ફિલ્મ 'હૌંસલા રખ'માં દેખાશે. આમાં તે જાણીતા સિંગર અને એક્ટર દિલજીત દોસાંજની સાથે કામ કરવાની છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget