દીપિકા સાથે લગ્ન બાદ રણવીરની પ્રથમ ફિલ્મ સિમ્બાએ બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો છે અને તેના કરિયરની સૌથી મોટી સોલો ફિલ્મ બની ગઈ છે.
2/3
રોહિત શેટ્ટી, કરણ જોહર અને રણવીર સિંહના દીપિકા પાસેથી આમ આર્શીવાદ લેવાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પાર્ટીમાં ચારેય જણાએ ખૂબ મસ્તી કરી હતી. કરણ જોહરની પાર્ટીના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
3/3
મુંબઈઃ દીપિકા પાદુકોણનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિમ્બાના ડાયરેક્ટર રોહિત શેટ્ટી અને પ્રોડ્યૂસર કરણ જોહરની સાથે દીપિકાનો પતિ રણવીર સિંહ તેને હાથ જોડતા નજરે પડી રહ્યા છે. દીપિકાની આ તસવીર કરણ જોહરની પાર્ટીની છે.