શોધખોળ કરો
પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું શું આવ્યું પરિણામ ?
1/3

જયારે પ્રતાપરા, નાના આંકડીયા, જસવંગઢ બેઠર પર ભાજપની જીત થઇ છે. સાવરકુંડલામાં તા.પંચાયત બેઠક ભાજપે જાળવી રાખી. ધાન્ડલા બેઠક પર નંદુબેન વાઘમશી 140 મતે વિજેતા થયા છે.
2/3

અમરેલી તાલુકા પંચાયતની 6 બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના ફાળે 3-3 બેઠકો આવી છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસને 3 બેઠકોનું નુકસાન થયું છે. અમરેલી તાલુકાની વડેરા, મોટા આંકડીયા અને બાબાપુર બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે.
Published at : 09 Oct 2018 12:54 PM (IST)
View More




















