શોધખોળ કરો

Brinjal Side Effects: જો આ 5 સમસ્યાઓ છે તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે રીંગણ

રીંગણ ખાવાના ફાયદા છે. પરંતુ તેના ગેરફાયદા પણ જાણવા જરૂરી છે. જે લોકોને હાડકા સંબંધિત સમસ્યા હોય છે. તેઓએ રીંગણ ખાવાનું ટાળવું જોઈએ. આ સિવાય વધુ રીંગણ ખાવાથી અપચો થઈ શકે છે.

Brinjal Production:  કેટલાક લોકોને રીંગણ ખાવાનું પસંદ છે અને કેટલાકને નથી. જો રીંગણના ભર્તા સ્વાદિષ્ટ બનાવવામાં આવે તો જે લોકોને રીંગણ ખાવાનું પસંદ નથી. તેઓ આંગળીઓ પણ ચાટવા લાગે છે. રીંગણની ભાજી ઉપરાંત દેશ-વિદેશમાં અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.

જાંબલી રંગ ઉપરાંત, રીંગણ લીલા અને સફેદ રંગમાં પણ બજારમાં મળે છે. ડોક્ટરો રીંગણ ખાવાના ફાયદા જણાવે છે, પરંતુ શું તમે જાણો છો કે રીંગણ ખાવાથી ફાયદો થાય છે, પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે. રીંગણ ખાતા પહેલા તેના વિશે જાણવું જરૂરી છે. 

આ લોકોએ રીંગણ ખાવાનું ટાળવું જોઈએ

1. કિડનીમાં પથરી થવાનું જોખમ
જે લોકોને કિડની સ્ટોનની સમસ્યા હોય છે. તેઓએ રીંગણ ન ખાવા જોઈએ. રીંગણના બીજ વધારાની પથરી બનાવવાનું કામ કરી શકે છે. તેનાથી કિડનીને નુકસાન થઈ શકે છે. 

2. હાડકા માટે સારું નથી
રીંગણમાં ઓક્સાલેટ નામનું તત્વ જોવા મળે છે. આ કારણે કેલ્શિયમનું શોષણ ઓછું થાય છે. તે હાડકાના સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. જે લોકોના હાડકા નબળા હોય છે. તેઓએ રીંગણ ખાવાનું ટાળવું જોઈએ.

3. પાઈલ્સ પેશન્ટે ના ખાવા જોઈએ રીંગણ
જો તમને એનિમિયા હોય અને પાઈલ્સ હોય તો રીંગણ ન ખાવા જોઈએ. તેનાથી સમસ્યા વધુ વધી શકે છે.

4. સંધિવાના દર્દીઓએ પણ રીંગણ ન ખાવા જોઈએ.
જો સંધિવાની સમસ્યા હોય તો પણ રીંગણ ન ખાવા જોઈએ. જેના કારણે આર્થરાઈટિસની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

5. આ સમસ્યાઓ પણ થઈ શકે છે
વધુ પડતા રીંગણા ખાવાથી પણ નુકસાન થઈ શકે છે. જેના કારણે પેટમાં દુખાવો, પેટમાં ગડબડ, ઉલટી, માથાનો દુખાવો, ખંજવાળ જેવી ફરિયાદો જોવા મળે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Breast cancer :બ્રેસ્ટ કેન્સર માત્ર મહિલાને જ નહિ પુરૂષોને પણ થઇ શકે છે, આ લક્ષણો અનુભવાય તો થઇ જજો સાવધાન

Breast cancer :મોટાભાગના લોકો માને છે કે સ્તન કેન્સર માત્ર મહિલાઓમાં જ થાય છે. પરંતુ આ કેન્સર પુરુષોને પણ અસર કરી શકે છે. પુરુષોમાં સ્તન કેન્સરના ચિહ્નોને અવગણવા જોઈએ નહીં, તે જીવલેણ હોઈ શકે છે. ચાલો જાણીએ સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણો અને ઉપાય

સ્તન કેન્સરના સંકજામાં માત્ર મહિલાઓ જ નહીં પુરૂષો પણ આવી શકે છે. જો કે તે ખૂબ જ દુર્લભ છે, તેમ છતાં પણ ઈએ તેને અવગણવાની  ભૂલ ન કરવી જોઈએ. પુરુષોને સ્તન પેશીઓમાં કેન્સરના કોષો વિકસાવવાનું જોખમ રહેલું છે.

 ઘણા અભ્યાસો અનુસાર, પુરુષોમાં સ્તન કેન્સરના મોટાભાગના કેસો આનુવંશિક કારણોસર હોય છે. પરંતુ તે કૌટુંબિક ઇતિહાસ વિના પણ થઈ શકે છે.

અહેવાલો અનુસાર, સ્તન કેન્સરના તમામ કેસોમાંથી માત્ર 1% પુરુષોમાં થાય છે. 2015 માં, પુરૂષોમાં સ્તન કેન્સરના 2350 કેસ હતા, જેમાંથી 440 તેના કારણે મૃત્યુ પામ્યા હતા. વાસ્તવમાં પુરૂષો સમજી શકતા નથી કે તેમને સ્તન કેન્સર છે, તેઓ લક્ષણોની અવગણના કરે છે જેની કેન્સર મોતનું કારણ બને છે.

પહેલા પુરૂષોમાં દેખાતા બ્રેસ્ટ કેન્સરના લક્ષણોને સમજીએ. તાવ નબળાઇ લાગવી,-સ્તનમાં ગઠ્ઠો થવો અથવા ચાંદા થવા,  સ્તનની આસપાસના સ્નાયુઓમાં દુખાવો થવો. સ્તનની ત્વચા પર બળતરા થવી,

નિપ્પલમાંથી સ્રાવ ઝરવો, વગેરે લક્ષણો સ્તન કેન્સરના છે.

યુવાનોને સ્તન કેન્સર થઈ શકે છે. પરંતુ ઉંમર સાથે તેનું જોખમ વધે છે.અંડકોષનો સોજો  પણ પુરુષોમાં સ્તન કેન્સરનું જોખમ વધારે છે.જો કુટુંબમાં અથવા સંબંધીઓમાં કોઈને સ્તન કેન્સર થયું હોય, તો તમને પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Accident : આણંદ પાસે શ્વાન આડું ઉતરતા કાર મારી ગઈ પલટી, 2ના મોત; 3 ગંભીરMumbai BEST Bus Accident CCTV : મુંબઈમાં બસે 50થી વધુ લોકોને કચડ્યા ; 6ના મોત, રોડ પર ગુંજી ચિચિયારીઓAhmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયાMumbai BEST Bus Accident : મુંબઈમાં બેસ્ટ બસે લોકોને કચડ્યા, 5ના મોત, 20થી વધુ ઘાયલ; મચ્યો હાહાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવું થઇ ગયું ત્રણ ગણું મોંઘું, શું એ હિસાબે વધી સેલેરી?
પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવું થઇ ગયું ત્રણ ગણું મોંઘું, શું એ હિસાબે વધી સેલેરી?
Embed widget