શોધખોળ કરો

અનિંદ્વાની સમસ્યામાં આ ટિપ્સ છે કારગર, ડિનરમાં આ ફૂડ અવોઇડ કરીને ઊંઘની ક્વોલિટી સુધારો

ન્યુટ્રીશન અને ઊંઘના કનેકશન પર વધુ શોધ મોજૂદ નથી, જો કે ડોક્ટરનું કહેવું છે કે, ખાવા પીવાની ચીજો આપણા સ્લીપ હોરમોન મેલાટોનિનને પ્રભાવિત કરે છે. આ સિવાય ફિઝિકલ એક્ટિવિટી ન કરવાથી ઇલેક્ટ્રોનિક ગેજેટસનો ઉપયોગ વધુ કરવાથી પણ ઊંઘ પર ખરાબ પ્રભાવ પડે છે.

 Health tips:ન્યુટ્રીશન અને ઊંઘના કનેકશન પર વધુ શોધ મોજૂદ નથી, જો કે ડોક્ટરનું કહેવું છે કે, ખાવા પીવાની ચીજો આપણા સ્લીપ હોરમોન મેલાટોનિનને પ્રભાવિત કરે છે. આ સિવાય ફિઝિકલ એક્ટિવિટી ન કરવાથી ઇલેક્ટ્રોનિક ગેજેટસનો ઉપયોગ વધુ કરવાથી પણ ઊંઘ પર ખરાબ પ્રભાવ પડે છે.

કોફીનું સેવન

કોફીમાં મોજૂદ કેફિન મગજના સેલ્સને એક્ટિવ રાખે છે. જેના કારણે ઊંઘ નથી આવતી. તેથી રાત્રિના સમયે કોફી-ચા અવોઇડ કરો.

સ્પાઇસી ફૂડ અવોઇડ કરો

જ્હોન હોપકિન્સ ન્યુરોલોજીના પ્રોફેસર, ચાર્લેન ગેમાલ્ડોના જણાવ્યા અનુસાર, તળેલું અને વધુ મસાલેદાર ખોરાક શરીરમાં ઘણી સમસ્યાઓ  થાય  છે. તેનાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધે છે. તેમજ પેટ સંબંધિત બીમારીઓને કારણે ઊંઘ પણ પૂરી નથી થતી.

પ્રોટીન ફૂડ લો 

પ્રોટીનથી ભરપૂર આહાર ઊંઘની કવોલિટીને ઉત્તમ બનાવે છે. ચિકન, એગ, કઠોળ, પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેને ડિનરમાં સામેલ કરો

રોજ એક કિવિ લો

કીવી એક એવું ફળ છે, જ શરીરના સેરોટોનિન હોરમોનને પ્રભાવિત કરે છે. આ હોર્મોન સારા મૂડ માટે જવાબદાર છે. એક શોધ મુજબ રોજ એક કીવી ખાનાર લોકો અન્યની સરખામણીમાં 42 ટકા જલ્દી સૂઇ જાય છે અને તેની ઊંઘની ક્વોલિટી 5 ટકા ઓછી હોય છે.

ફેટી ફિશ:

ફેટી ફિશ: સૅલ્મોન, ટ્રાઉટ, મેકરેલ અને બાસ જેવી ચરબીયુક્ત માછલીઓ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન ડી અને ઓમેગા-3 ફેટી એસિડ્સ વધુ હોય છે.

ગ્રીન ટી

ગ્રીન ટી અને કેમોલી ચા પીવાથી ઊંઘની ક્વોલિટી  સુધરે છે, કારણ કે તેમાં કેફીન હોતું નથી. 2011માં થયેલા એક રિસર્ચ મુજબ કેમોમાઈલ ટી પીનારા લોકો 15 મિનિટ વહેલા સૂઈ જાય છે. તેનું કારણ ચામાં હાજર એપિજેનિન એન્ટીઓક્સીડેન્ટ છે. ગ્રીન ટીમાં મળતું L-theanine એમિનો એસિડ પણ શરીરને આરામ આપે છે.

ગરમ દૂધ

સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી ઝડપથી ઊંઘ આવે છે. ACS પબ્લિકેશનમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ મુજબ દૂધમાં કેસિન ટ્રિપ્સિન હાઈડ્રોલાઈઝેટ (CTH) નામનું રસાયણ હોય છે, જેના કારણે વહેલી ઊંઘ આવે છે અને ઊંઘની કવોલિટી પણ સુધરે છે.

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget