શોધખોળ કરો

High Cholesterol In Winter: શિયાળામાં ડબલ રફતારથી વધે છે બેડ કોલેસ્ટ્રોલ, આ રીતે કરો બચાવ

High Cholesterol In Winter: આજની ભાગદોડ વાળી લાઇફસ્ટાઇલની દેણ હાઇ કોલેસ્ટ્રોલ છે. કોલેસ્ટ્રોલમાં બે પ્રકાર હોય છે. હતા ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ.

High Cholesterol In Winter: આજની  ભાગદોડ વાળી  લાઇફસ્ટાઇલની દેણ હાઇ કોલેસ્ટ્રોલ છે.  કોલેસ્ટ્રોલમાં બે પ્રકાર હોય છે. હતા ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ.

આજની  ભાગદોડ વાળી  લાઇફસ્ટાઇલની દેણ હાઇ કોલેસ્ટ્રોલ છે.  કોલેસ્ટ્રોલમાં બે પ્રકાર હોય છે. હતા ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. ગુડવાળા કોલેસ્ટ્રોલ કો હાઈ ડેન્સીટી લિપોપ્રોટીન (HDL) કહે છે. તે બ્લડ સર્ક્યુલેશન અને ટીશ્યુજ બનાવવા માટે મહત્વપૂર્ણ  છે. તો  બેડ કોલેસ્ટ્રોલને ડેન્સીટી લિપોપ્રોટીન (LDL) કહે છે. જે હાર્ટની આર્ટરીજમાં જમા થાય છે.જેના કારણે હાર્ટ સંબંઘિક સમસ્યા થાય છે.

બેડ કોલેસ્ટ્રોલ વધતા શું સમસ્યા થાય છે?

શરીરમાં સેલ્સ બનવાથી લઇને  વિટામીન અને હૉર્મોનલ બદલાવમાં કોલેસ્ટ્રૉલ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે  છે. શરીરમાં કોલેસ્ટ્રૉલના કારણથી અનેક રીતે ફેરફાર થાય છે. સેચુરેટેડ ફેટવાળી વસ્તુઓ જેમ કે પામ ઓયલ, નારિયલ તેલ, રિફાઇન્ડ ઓયલ સે બનેલી વસ્તુઓ કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. બૅડ કોલેસ્ટ્રૉલનું સ્તર  વધવાથી હાર્ટ અટેક, હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોર્કનું જોખમ વધી રહ્યું છે.  ખરાબ લાઈફસ્ટાઈલ  બેડ કોલેસ્ટરોલની દેણ છે.  જેના કારણે ઘણી બધી બીમારીઓ જેવી કે હાર્ટ અટેક, હાર્ટ ફેલિયર, સ્ટ્રોકના કેસ વધી રહ્યાં છે.  આ સ્થિતિથી બચવા અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા શું કરવું જાણીએ.બેડ કોલસ્ટ્રોલ આપની અનિયમિત અને અનહેલ્ધી આહાર શૈલીની દેણ છે. તો જાણીએ આ સ્થિતિ બચવા માટે કેવું ડાયટ લેવું જોઇએ.

દલિયા

દલિયા ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કેસ દલિયામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે એલડીએલને ઘટાડે છે. દલિયા  સિવાય આખા અનાજ અથવા અંકુરિત અનાજ, સફરજન અને શેરડી પણ બેડ  કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ ચીજોને  નાસ્તામાં સામેલ કરો.

ઓમેગા -3 ફેટી એસિડ

માછલી, સરસવનું તેલ, અળસીના બીજ, ચિયા સીડ્સ, ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આમાં ગૂડ કોલેસ્ટ્રોલ  છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગુડ કોલેસ્ટ્રોલ સામાન્ય રીતે આ વસ્તુઓમાં જોવા મળે છે, જેમ કે સૅલ્મોન, ટુના માછલી. શિયાળામાં ચિયા સીડ્સ, રાગી, અળસીના બીજ, જુવાર, બાજરી ને ડાયટમાં સામેલ કરો.

 સૂકા ફળો

અખરોટમાં સારું કોલેસ્ટ્રોલ હોય છે. તે મલ્ટીવિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. પરંતુ બદામ વધારે ન ખાવી જોઈએ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Embed widget