શોધખોળ કરો

Health: ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો 

વજન ઓછું કરવા માટે માત્ર ડાયટિંગ જ જરૂરી નથી. વજન ઉતારવા માટે યોગ્ય ડાયટ લેવું જરૂરી છે. ખાસ વાત એ છે કે, ડાયટથી આપ હેલ્થી પણ રહેશો. આપ આપની ડાયટમાં એવા ફૂડને સામેલ કરી શકો છો.

Weight Loss Tips: વજન ઓછું કરવા માટે માત્ર ડાયટિંગ જ જરૂરી નથી. વજન ઉતારવા માટે યોગ્ય ડાયટ લેવું જરૂરી છે. ખાસ વાત એ છે કે, ડાયટથી આપ હેલ્થી પણ રહેશો. આપ આપની ડાયટમાં એવા ફૂડને સામેલ કરી શકો છો. જેમાં ભરપૂર પ્રોટીન હોય પરંતુ ફેટ અને કાર્બોહાઇડ્રેઇટ ઓછું હોય.શું આપ જાણો છો વજન ઉતારતાં 5 બેસ્ટ ફૂડ કયાં છે.

આજકાલ દરેક લોકો સ્લિમ રહેવા ઇચ્છે છે. એક્ટ્રેસથી માંડીને સામાન્ય લોકો વજન ઉતારવા માટે તનતોડ મહેનત કરે છે. કલાકો જિમમાં પરસેવો પાડે છે. કેટલાક લોકો ક્રશ ડાયટિંગનો સહારો લે છે.જો કે વજન ઓછું કરવા માટે ક્રશ ડાયટિંગ જ એક વિકલ્પ નથી આપ ભરપેટ જમીને પણ વજન ઉતારી શકો છો. જો ડાયટમાં  ફેટ અને કાબોહાઇડ્રેઇટસયુક્ત વસ્તુને દૂર કરવામાં આવે તો ભરપેટ ખાઇને પણ વજન ઉતારી શકાય છે.

ડાયટમાં સામેલ કરો આ ફૂડ

આપ ભલે ભરપૂર ભોજન લેતાં હો પરંતુ યોગ્ય અને બેલેસ્ડ ફૂડ લેવું જરૂરી છે. આ માટે આપ લો કાર્બ્સ અને લો ફેટ વાળું ફૂડ લઇ શકો છો. ઉપરાંત પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ, વિટામિન યુક્ત ફૂડ લો. આ તમામ ફૂડને સામેલ કરીને આપ વજન ઉતારી શકો છો.

ઇંડા

ઇંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ મનાય છે.તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે. ઇંડાના પીળા ભાગમાં ભરપૂર ફુલ ઓફ ન્યુટ્રીશ્યન  હોય છે. જો દિવસમાં એકથી બે ઇંડા લેવામાં આવે તો સમગ્ર એગ ખાઇ શકો છો જો કે બેથી વધુ લેતાં હોવ તો પીળો પોર્શન હટાવી દેવો જોઇએ.

પનીર

પનીર પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. વજન ઉતારવા માટે પનીરને ડાયટમાં સામેલ કરી શકાય. આપ તને ઘરે પણ બનાવી શકો છો. પનીરના કારણે પેટ લાંબો સમય ભરેલું રહે છે. જેથી અનહેલ્ધી ફૂડ ખાવાથી આપ બચો છો.

દાળ

દાળ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેનાથી વજન પણ નથી વધતું. આપણા મસલ્સ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ઉપરાંત સોયાબીન, રાજમા, છોલે, ચણા, આ બધામાં ફેટ ઓછું અને પ્રોટીન વધુ હોય છે.જેથી ત વજન ઉતારવામાં કારગર સાબિત થાય છે.

ગ્રીન વેજિટેબલ્સ

ડાયટમાં આપ લીલા શાકભાજીને અને ખાસ કરીને પાનવાળા શાકભાજીને સામેલ કરી શકો છો. પાલક, મેથી લઇ શકાય.જેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન, ફાઇબર હોય છે.  લીલા શાકભાજીના સેવનથી પણ વજન ઉતરે છે અને તેનાથી શરીરને ફુલ ન્યુટ્રીશન  પણ મળે છે. આપ ગ્રીન વેજિટેબલ્સને સલાડના રૂપે પણ લઇ શકો છો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો ઇમોશનલ મેસેજ
મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ
મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ
Lok Sabha Election 2024 Live: પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સભા, ભાજપના દિગ્ગજો હાજર
Lok Sabha Election 2024 Live: પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સભા, ભાજપના દિગ્ગજો હાજર
વૃદ્ધ લોકોને એફડી પર મળતા વ્યાજ પર ટેક્સ લગાવીને સરકારે 27,000 કરોડની કમાણી કરી
વૃદ્ધ લોકોને એફડી પર મળતા વ્યાજ પર ટેક્સ લગાવીને સરકારે 27,000 કરોડની કમાણી કરી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Loksabha Election 2024 | મનસુખ માંડવિયાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શું શું કર્યું?Surendranagar | કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરતા પહેલા કઈ ખાસ વ્યક્તિને મળ્યાPM Modi | નવી સરકારના 100 દિવસનો પ્લાન થયો તૈયાર, જાણો શું કહ્યું વડાપ્રધાન મોદીએ?Geniben Thakor | સભાને સંબોધતા કોંગ્રેસ ઉમેદવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો ઇમોશનલ મેસેજ
મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ
મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ
Lok Sabha Election 2024 Live: પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સભા, ભાજપના દિગ્ગજો હાજર
Lok Sabha Election 2024 Live: પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સભા, ભાજપના દિગ્ગજો હાજર
વૃદ્ધ લોકોને એફડી પર મળતા વ્યાજ પર ટેક્સ લગાવીને સરકારે 27,000 કરોડની કમાણી કરી
વૃદ્ધ લોકોને એફડી પર મળતા વ્યાજ પર ટેક્સ લગાવીને સરકારે 27,000 કરોડની કમાણી કરી
X Update: એલન મસ્કે યુઝર્સને આપ્યો ઝટકો, લાઇક અને રિપ્લાય કરવાના પણ આપવા પડશે રૂપિયા
X Update: એલન મસ્કે યુઝર્સને આપ્યો ઝટકો, લાઇક અને રિપ્લાય કરવાના પણ આપવા પડશે રૂપિયા
Lok Sabha Election: ભાજપે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટીકીટ
Lok Sabha Election: ભાજપે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટીકીટ
Kannada actor: કન્નડ અભિનેતા-નિર્માતા દ્વારકેશનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન
Kannada actor: કન્નડ અભિનેતા-નિર્માતા દ્વારકેશનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન
હવે બોર્ડની પરીક્ષામાં નાપાસ થવા પર પણ અભ્યાસ બંધ નહીં થાય, આ છે શિક્ષણ મંત્રાલયની યોજના
હવે બોર્ડની પરીક્ષામાં નાપાસ થવા પર પણ અભ્યાસ બંધ નહીં થાય, આ છે શિક્ષણ મંત્રાલયની યોજના
Embed widget