શોધખોળ કરો

Health : સવારે ખાલી પેટે સફરજન ખાવાથી થાય છે આ ફાયદા,જાણો

સવારે ઉઠતાની સાથે જ ચા-કોફી પીઓ છો? જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સવારે ચા કે કોફીને બદલે આ ફળ ખાવું જોઈએ.

Health Tips:  જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સવારે ચા કે કોફીને બદલે આ ફળ ખાવું જોઈએ. જે આપને દિવસભર ઉર્જાવાન અને સ્વસ્થ રાખશે. લોકો તેમના દિવસની શરૂઆત ચા કે કોફી પીને કરે છે. તેઓ વિચારે છે કે, તેઓ ઊંઘ અને આળસને દૂર કરી શકે છે અને તાજગી અનુભવે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમને નુકસાન પહોંચાડી શકે છે. સવારે ઉઠતાની સાથે જ તમારે કેફીનનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે જ ચા કે કોફી ન પીવી જોઈએ. તેના બદલે તમે સફરજન જેવો હેલ્ધી ફૂડ ખાઈ શકો છો. સવારે ઉઠતાની સાથે જ સફરજન ખાવાથી શરીરને ઘણા અને આશ્ચર્યજનક ફાયદા થાય છે.

સવારે ઉઠતાની સાથે જ 1 સફરજન ખાઓ

તમે આ કહેવત તો સાંભળી જ હશે કે 'An apple a day keeps the doctor એટલે કે રોજ એક સફરજન ખાવાથી તમે ડૉક્ટર પાસે જવાનું ટાળી શકો છો. રોજ સફરજન ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ઘણા ફાયદા થાય છે, તેથી જ ડોક્ટરો દરરોજ સફરજન ખાવાની સલાહ આપે છે.

 વજન ઘટાડવા અને હાર્ટ-ડાયાબીટીસમાં ફાયદાકારક છે

સફરજન માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સફરજન ફાઈબર અને જ્યુસથી ભરપૂર ફળ છે. સફરજન હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોલિફીનોલ્સ હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડી શકે છે. ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ સફરજન ખાવાથી ઘટાડી શકાય છે. આ તમારા પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે.

 આ રીતે સફરજન ખાઓ

સફરજન તમને કેફીનના સેવનથી બચાવે છે. તેમજ નેચરલ સુગર આપને દિવસભર એનર્જેટિંક રાખે છે. સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. જો તમને આ રીતે સફરજન ખાવાનું પસંદ નથી, તો તમે સફરજનને સ્મૂધી અથવા સલાડના રૂપમાં ખાઈ શકો છો. તમે તાજા સફરજનનો રસ પી શકો છો, પરંતુ જો તમે આ રીતે સફરજન ખાઓ તો શ્રેષ્ઠ રહેશે. તેનાથી તમારી ત્વચા પર પણ ફરક પડશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget