શોધખોળ કરો

હવે કોરોના અને ઈન્ફ્લુએન્ઝાનો બેવડો માર મારતા 'ફ્લોરોના'ની એન્ટ્રી, કેમ છે આ રોગ અત્યંત ખતરનાક ?

કોરોનાના કેસો વધી રહ્યા છે અને  આખી દુનિયા પર કોરોનાના નવાં વેરિઅન્ટ ઓમિક્રોનનું જોખમ વધતુ જાય છે ત્યારે ઈઝરાયલમાં 'ફ્લોરોના' નામની નવી બિમારીએ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે.

તેલ અવીવઃ કોરોનાના કેસો વધી રહ્યા છે અને  આખી દુનિયા પર કોરોનાના નવાં વેરિઅન્ટ ઓમિક્રોનનું જોખમ વધતુ જાય છે ત્યારે ઈઝરાયલમાં 'ફ્લોરોના' નામની નવી બિમારીએ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. ઈઝરાયલની ગર્ભવતી મહિલાને કોવિડ-19 અને ઈન્ફ્લુએન્ઝાનું ડબલ સંક્રમણ થયું છે. આ બીમારીનું નામ 'ફ્લોરોના' છે. આ બિમારી અત્યંત ખતરનાક હોવાનો વિજ્ઞાનીઓનો મત છે.

ફ્લોરોનાથી પીડિત દર્દી કોરોના વાઈરસ અને ઈન્ફ્લુએન્ઝા બંને વાઈરસથી એક સાથે પીડાય છે. તેના કારણે સંક્રમણનું વધારે જોખમ રહે છે. કોરોના રોગચાળાના સમયમાં આ રીતે બે બિમારીનો બેવડો માર મારતા ફ્લોરોનાનો આ પ્રથમ કેસ છે.ફ્લોરોના અત્યંત ખતરનાક છે. કોરોના વાઈરસ આપણા શ્વસન તંત્ર પર અસર કરે છે.  ઈન્ફ્લુએન્ઝાના સંક્રમણથી ન્યૂમોનિયા અને માયોકાર્ડિટિસ જેવી ગંભીર બીમારી થઈ શકે છે. આ બિમારી ગંભીર હોઈ શકે કે દર્દીનું મૃત્યુ થઈ શકે છે.

ફ્લોરોનાથી પીડિત વ્યક્તિમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. તેમાં ન્યૂમોનિયા, માયોકાર્ડિટિસ અને અન્ય શ્વાસ સંબંધિત બીમારી થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે.

કૈરો યુનિવર્સિટી હોસ્પિટલના ડૉ. નહલા અબ્દેલ વહાબીએ અલ વતન ન્યૂઝ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ફ્લોરોના દરેક વ્યક્તિને અલગ અલગ રીતે સંક્રમિત કરી શકે છે. ખરાબ ઈમ્યુનિટી ધરાવતા લોકોમાં હૃદયની માંસપેશીમાં સોજો આવી શકે છે. એક સાથે 2 ગંભીર વાઈરસ શરીર પર હુમલો કરે ત્યારે સ્થિતિ ગંભીર બને છે.ઈઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે સરકારને ભલામણ કરી છે કે 6 મહિનાની ઉંમરથી મોટી વ્યક્તિને ઈન્ફ્લુએન્જાની વેક્સિન આપવામાં આવે. ઈઝરાયલમાં ફ્લોરોનાના વધારે કેસ હોઈ શકે છે.   અત્યાર સુધી કોઈ નવા કેસની ઓળખ થઈ નથી.

ઇઝરાયલ સ્વાસ્થ્ય મંત્રાલય અને અમેરિકાના સીડીસીના રિપોર્ટ પ્રમાણે, ફ્લોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લાં એક અઠવાડિયાંમાં ઈઝરાયલની હોસ્પિટલમાં  ઈન્ફ્લુએન્ઝાના 1849 દર્દીની સારવાર કરવામાં આવી છે. ઓમિક્રોનના કારણે કોરોનાના કેસ દરરોજ બમણા થઈ રહ્યા છે. 

આ પણ વાંચો..........

CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી

IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ

નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............

વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા

UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Embed widget