શોધખોળ કરો

Health Tips:આપને આપની ઉંમર પ્રમાણે કેટલું આયર્ન લેવું જોઈએ? જાણો યોગ્ય માત્રા શું છે

Health Tips:આયર્ન શરીરમાં લાલ રક્તકણો બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક રિસર્ચ અનુસાર 10માંથી 6 લોકોમાં એનિમિયા જોવા મળે છે.

Health Tips For Iron Deficiency: આજકાલની બદલાતી જીવનશૈલીને કારણે સૌથી ખરાબ અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. ખાવા આહરશૈલી  ખરાબ આદતોને કારણે ઘણી વખત શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ જોવા મળે છે. શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે આયર્ન ખૂબ જ જરૂરી છે. તે શરીરમાં લાલ રક્તકણો બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એક રિસર્ચ અનુસાર 10માંથી 6 લોકોમાં એનિમિયા જોવા મળે છે. આ શરીરમાં એનિમિયાનું સૌથી મોટું કારણ છે. પરંતુ, ઘણી વખત લોકો એ નથી જાણતા કે તેમને ઉંમર પ્રમાણે કેટલા આયર્નની જરૂર છે. તો ચાલો જાણીએ આ વિશે-

આયર્નની ઉણપને કારણે આ લક્ષણો દેખાવા લાગે છે-

  • થાક લાગે છે.
  • દરેક સમયે નબળાઈ અનુભવવી.
  • - શ્વાસ લેવામાં તકલીફ.
  • - વધુ પડતા વાળ ખરવા
  • - ગળામાં ખરાશની સમસ્યા રહે છે.
  • વારંવાર શુષ્ક જીભ અને અતિશય તરસ લાગવી

ઉંમર પ્રમાણે આટલું આયર્ન જરૂરી છે

તબીબોના મતે મહિલાઓ અને પુરુષોમાં શરીરની ઉંમર અને આયર્નની જરૂરિયાત અલગ-અલગ હોય છે. પુખ્ત વયના લોકોને બાળકો કરતા વધુ આયર્નની જરૂર હોય છે. 4 થી 8 વર્ષના બાળકોને દરરોજ 10 મિલિગ્રામ આયર્નની જરૂર હોય છે. 9 થી 13 વર્ષની વયના લોકોને દરરોજ 8 મિલિગ્રામની જરૂર હોય છે.  મહિલાઓને પુરૂષો કરતા વધુ આયર્નની જરૂર હોય છે. સ્ત્રીઓમાં માસિક ધર્મના કારણે શરીરમાં લોહીની ઉણપ થાય છે. 19 થી 50 વર્ષની સ્ત્રીઓને દરરોજ 18 મિલિગ્રામ આયર્નની જરૂર હોય છે. સમાન વયના પુરુષોને 8 મિલિગ્રામ આયર્નની જરૂર હોય છે.

આ પણ વાંચો

Omicron Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 17 થઈ

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત 

અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

26 વર્ષની નર્સને 29 વર્ષના ડોક્ટર સાથે બંધાયા શરીર સંબંધ, પછી ડોક્ટરની પત્નિ સાથે પણ બંધાયા સંબંધ ને......

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget