શોધખોળ કરો

Bad cholesterol: શરીરની નસમાં ક્યાં કેટલું બેડ કોલેસ્ટ્રોલ જમા છે, સ્પષ્ટ ચિત્ર માત્ર 5 સેકેન્ડમાં આ ટેકનિકથી જાણો

Bad cholesterol: જો હાર્ટમાં બ્લોકેજ હોય તો હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. તેથી, સમયસર આ એ જાણવું જરૂર છે કે, બેડ કોલેસ્ટ્રોલનું સ્ટેટસ શું છે?

Bad cholesterol:જો હાર્ટમાં બ્લોકેજ હોય ​​તો હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. તેથી, સમયસર  આ માટે એક ખાસ પ્રકારનો મેડિકલ ટેસ્ટ કરાવવો જોઇએ. જે ખૂબ જ જરૂરી છે. જો કે કેટલીક એવી ટ્રિક છે જેનાથી આપ બેડ કોલેસ્ટ્રોલનું સ્તર મેડિકલ ટેસ્ટ વિના પણ જાણી શકો છો.

 નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો

છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) પાસેથી મળેલા ડેટા પરથી જાણવા મળ્યું છે કે, માત્ર વર્ષ 2022માં જ હાર્ટ એટેકની સંખ્યામાં 12.5 ટકાનો વધારો થયો છે. હાર્ટ એટેક અને હૃદય સંબંધિત બીમારીઓનું સૌથી મોટું કારણ હૃદયમાં બ્લોકેજની સમસ્યા છે.

હૃદયમાં અવરોધ થાય છે

હાર્ટ બ્લોક એવી સ્થિતિ છે જેમાં હૃદય યોગ્ય રીતે કામ કરતું નથી. આમાં હૃદયના ધબકારા બરાબર કામ કરતા નથી. હાર્ટ એટેક કે કોરોનરી આર્ટરી ડિસીઝને કારણે પોટેશિયમનું સ્તર વધવા લાગે છે. જેના કારણે હૃદયમાં બ્લોકેજ થવા લાગે છે. અને કોલેસ્ટ્રોલ લેવલ પણ વધવા લાગે છે.

અવરોધ સમયસર શોધી શકાતો નથી. તેના લક્ષણો જણાય ત્યાં સુધીમાં હાર્ટ એટેક આવી જાય છે. સમયસર હાર્ટ બ્લોકેજને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી તેનું સમયસર નિદાન થઈ શકે. SAAOL ના સ્થાપક અને ભારતના જાણીતા હાર્ટ ડોક્ટર બિમલ છાજેદે  જણાવ્યું કે, કેવી રીતે આ સ્થિતિને એક દિવસમાં શોધી શકાય છે.

સીટી કોરોનરી સ્કેન ટેસ્ટ

ડૉક્ટરના કહેવા પ્રમાણે, એક દિવસમાં હાર્ટ બ્લોકેજની ખબર પડી શકે છે. પરંતુ આ માટે તમારે એડવાન્સ ટેક્નોલોજીની મદદ લેવી પડશે. આજકાલ માર્કેટમાં સીટી કોરોનરી સ્કેન આવી ગયું છે. આ ટેસ્ટ કરવામાં 5 મિનિટ લાગે છે. 3 સેકન્ડ માટે ઈન્જેક્શન આપવામાં આવે છે. 5 સેકન્ડ પછી એક્સ-રે લેવામાં આવે છે અને તે અંદરનું આખું ચિત્ર બતાવે છે. આનાથી સરળતાથી નક્કી કરી શકાય છે કે કેટલા ટકા બ્લોકેજ આવ્યા છે. બ્લોકેજ 10, 20, 50 અથવા 80 ની ટકાવારી કેટલી છે? આમાં, બ્લોકેજનું સ્થાન પણ શોધી શકાય છે.

કોઈપણ ટેસ્ટ કરાવ્યા વિના હાર્ટ બ્લોકેજના આ લક્ષણો છે.

કેટલાક લોકોને  શ્વાસ લેવામાં તકલીફ  બેહોશ થવા, છાતીમાં દુખાવો, જેવા લક્ષણો અનુભવાય છે. જો આવા કોઇ લક્ષણો અનુભવાય તો  વિલંબ વિના ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત

દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા

25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, કીવી ટીમે જીત્યું હતું ટાઇટલ

IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાઓની સાથે કોણ, સામે કોણ?Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદGujarat BJP : ગુજરાતમાં ભાજપે નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપ પ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ લિસ્ટRajkot News: જામકંડોરણાના રખડતા શ્વાનનો આતંક, ઈન્દિરાનગર વિસ્તારમાં સાત વર્ષના માસૂમ પર શ્વાનનો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, કીવી ટીમે જીત્યું હતું ટાઇટલ
25 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, કીવી ટીમે જીત્યું હતું ટાઇટલ
IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ
IPL 2025ના કાર્યક્રમમાં થશે ફેરફાર, છ એપ્રિલે રમાનારી લખનઉ અને કોલકત્તાની મેચ થઇ શકે છે શિફ્ટ
SA vs NZ: ફરી એકવાર ચોકર સાબિત થયું દક્ષિણ આફ્રિકા ,સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો શાનદાર વિજય; મીલરની સદી એળે ગઈ

Champions Trophy: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જાણો ટાઇટલ મેચની A થી Z વિગતો

Teslaનો ભારતમાં શુભારંભ, લીઝ ડીલ કરી સાઈન,આ શહેરમાં પહેલો શો રુમ ખોલશે Elon Musk

Champions Trophy 2025: ચેમ્પિયન ટ્રોફી વચ્ચે સ્ટીવ સ્મિથ બાદ આ અનુભવી ખેલાડીએ વનડે ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

Embed widget