શોધખોળ કરો

Intermittent Fasting: ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ દરમિયાન આ ભૂલ કરશો તો નહિ ઉતરે વજન, જાણો કારણો

Intermittent Fasting: ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ હાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ આ ડાયટ પ્લાન દ્વારા પોતાનું વજન ઘટાડ્યું છે.

Intermittent Fasting: ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ   હાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ આ ડાયટ પ્લાન દ્વારા પોતાનું વજન ઘટાડ્યું છે.

આજે ઘણા લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. લોકો પોતાનું વજન ઘટાડવા માટે અવનવા ઉપાયો અપનાવતા રહે છે. જેમાં ખાસ કરીને અનેક ડાયટ પ્લાન સામેલ છે. આમાંની એક ડાયટ પ્લાન છે ઇન્ટર મિટેન્ટ ફાસ્ટિંગ. આ ડાયટ પ્લાન આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ આ ડાયટ પ્લાન દ્વારા પોતાનું વજન ઘટાડ્યું છે. આ ડાયટ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં શું ખાવું તે એટલું મહત્વનું નથી જેટલું કે ક્યારે ખાવું તે મહત્વનું છે. જો કે  લોકો તેને ફોલો કરતી વખતે ઘણી ભૂલો કરે છે, જેના કારણે તેમનું વજન ઓછું થતું નથી. આવો  જણાવીએ, આ ભૂલો વિશે

શરીરને પોષક તત્વો નથી મળતા

ઘણા લોકો માને છે કે, તેઓ જેટલા વધુ કલાકો ઉપવાસ કરે છે, તેટલી ઝડપથી તેઓ વજન ઘટાડી શકશે. પરંતુ  આ એક ખોટી માન્યતા છે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં ખાવાનો એક નિશ્ચિત સમય હોય છે, જે તમને કેલરી બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી, તમે તમારા શરીર પર સારા પોષક તત્વો વિના કામ કરવા માટે વધુ પડતું દબાણ કરો છો, જેના કારણે તમને બીમારીઓ થઈ શકે છે.

ડાયટ પ્લાનમાં ફેરફાર

આ એક સામાન્ય ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે. ઘણા લોકો એવા છે જે ડાયટ પ્લાનની શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહિત હોય છે, પરંતુ થોડા દિવસો પછી આ ઉત્સાહ ગાયબ થઈ જાય છે. ડાયટ પેટર્નમાં આ અચાનક ફેરફાર સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે.

જાતને હાઇડ્રેટેડ ન રાખવું

લોકોને જાણવાની જરૂર છે કે, હાઇડ્રેશન એ ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં એક મહત્વપૂર્ણ ભાગ છે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં  પૂરતું પાણી ન પીવાથી શરીર હાઈડ્રેટ નથી રહેતું અને તમારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. સ્કિન પણ ડેમેજ થાય છે.

અનહેલ્ધી ફૂડ ખાવું

ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં દરમિયાન મોટાભાગના લોકો જે સૌથી મોટી ભૂલ કરે છે તે એ છે કે તેઓ 14 કે 18 કલાકના ફાસ્ટ બાદ અનહેલ્થી કંઇ પણ ખાઇને પેટ ભરે છે.  તેનાથી વજન ઘટતું નથી પણ વધે છે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં  ઉપવાસ દરમિયાન જંક ફૂડ ખાવાથીને વજન વધે છે.

શારીરિક પ્રવૃત્તિ ન કરવી

જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરો તો ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં વજન ઘટાડવાની ખાતરી આપી શકતું નથી. જ્યારે તમે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ કરો છો, ત્યારે તમારી કેલરી બર્ન થાય છે જે તમારા શરીરમાં વજન ઘટાડવાની પ્રક્રિયાને વેગ આપે છે. તેથી, જો તમે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં ફાસ્ટિંગ કરી રહ્યા છો, તો પછી થોડી શારીરિક પ્રવૃત્તિ કરવાનું ચાલુ રાખો.ડાયટિંગ સાથે વર્કઆઉટ કરવું પણ જરૂરી છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Embed widget