શોધખોળ કરો

Navratri 2024: નવરાત્રીના ઉપવાસ દરમિયાન આ ભૂલ કરશો તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Navratri 2024: નવરાત્રીના પવિત્ર દિવસોની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ ઉપવાસ દરમિયાન પેક્ડ ફૂડ ખાવા જેવી નાની ભૂલ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.

Navratri 2024: શારદિય નવરાત્રિના પર્વને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આ વર્ષે નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે.માતાને સમર્પિત આ પર્વમાં શક્તિની આરાધના કરવામાં આવે છે. શક્તિ સ્વરૂપા જગદંબાની સાધના આરાધના અને ઉપાસનનાના આ પર્વમાં અનુષ્ઠાનની સાથે નવ દિવસ ઉપવાસ કરવાનું પણ વિધાન છે. જો કે નવ દિવસના ઉપવાસ દરમિયાન કેટલીક ગલતી સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે. આ સમય દરમિયાન કેટલાક લોકો ઉપવાસ તો કરે છે પરંતુ ફરાળમાં બહારને પેકેટ ફૂડ અને ઓઇલી ફૂડનો સમાવેશ કરે છે. જેના કારણે નવ દિવસનું આ ડાયટ સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે. 

 Side Effects Of Package Food:નવરાત્રીના પવિત્ર દિવસોની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ ઉપવાસ દરમિયાન પેક્ડ ફૂડ ખાવા જેવી નાની ભૂલ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે. નવરાત્રીના પાવન અને શુભ દિવસો 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યાં છે.  નવરાત્રીના પર્વનું ખૂબ જ મહત્વ છે. માતાની આરાધનાની સાથે ભક્તો આ નવ દિવસ ઉપવાસ પણ કરે છે. જો આપ ઉપવાસ કરતા હો અને પેકેડ ફૂડ લેવાનું વિચારતા હો તો આ આદત આપના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

 અવોઇડ કરો પેકેડ ફૂડ

 આજકાલ બજારમાં ઉપવાસ દરમિયાન  ખાઇ શકાય તેવા પેકડ ફૂડની ભરમાર છે.  જેમાં બટાકાની ચિપ્સ, પાપડ, મખાના, નમકીન જેવી ઘણી વસ્તુઓ મળે છે. નવરાત્રિના ઉપવાસ દરમિયાન, ઘણા લોકો મહેનત ટાળવા માટે બજારમાંથી આ પેક્ડ ફૂડ ખાવાનું પસંદ કરે છે. આવું કરવું સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. આ પ્રકારનું પેકેજ્ડ ફૂડ બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી અને તેને ખાવાથી વજન પણ ઝડપથી વધે છે, તેથી ઉપવાસ દરમિયાન પેક્ડ ફૂડ ખાવાની ભૂલ ન કરવી જોઈએ.

ઉપવાસ દરમિયાન વધુ પડતું પ્રવાહી ન પીવું એ સૌથી મોટી ભૂલ છે. બહારથી પેક કરેલા જ્યુસમાં કેમિકલ હોય છે, જેનાથી બચવું જોઈએ. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે ઘરે જ તાજા ફળોનો રસ પી શકો છો.

નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન ખાવાના ઘણા વિકલ્પો છે, પરંતુ આ દરમિયાન બિનઆરોગ્યપ્રદ આહાર લેવાની ભૂલ ન કરો. કેળાની ચિપ્સ, તળેલા બટેટા અને તેલમાંથી બનેલી વસ્તુઓનો સમાવેશ થાય છે.

આખો દિવસ ઉપવાસ કર્યા પછી રાત્રે વધુ પડતું ખાવાની ભૂલ ન કરો. તેનાથી પાચન બગડી શકે છે અને વજન ઘટવાને બદલે વધે છે.

  Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો

આ પણ વાંચો

Navratri 2024: નવરાત્રિ દરમિયાન મહાલક્ષ્મીના આશિષ માટે કપૂરનો આ સિદ્ધ પ્રયોગ કરો, આર્થિક સ્થિતિ થશે મજબૂત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?
Friendship Boundaries: જીગરી દોસ્ત સાથે પણ ક્યારેય શેર ન કરો આ 5 વાતો, નહીં તો બરબાદ થઈ શકે છે પર્સનલ લાઈફ
Friendship Boundaries: જીગરી દોસ્ત સાથે પણ ક્યારેય શેર ન કરો આ 5 વાતો, નહીં તો બરબાદ થઈ શકે છે પર્સનલ લાઈફ
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Monsoon Hair Tips: મોનસૂનમાં આ ભૂલ કારણે હેર બને છે ડ્રાય, જાણો મોનસૂન હેર કેર ટિપ્સ
Monsoon Hair Tips: મોનસૂનમાં આ ભૂલ કારણે હેર બને છે ડ્રાય, જાણો મોનસૂન હેર કેર ટિપ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
Embed widget