શોધખોળ કરો

લીંબુની છાલનો આ રીતે ઉપયોગ કરવાથી ઉતરે છે વજન, હૃદય સંબંધિત આ સમસ્યામાં પણ આ કારગર છે ટિપ્સ

લીબું સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય તેમજ સૌદર્યવર્ધક છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે. આપે સાંભળ્યું હશે કે લીંબુનો રસ હુંફાળા પાણીમાં પીવાથી વજન ઉતારવા માટે કારગર બને છે જો કે તેની છાલ પણ ઉપયોગી છે.

Health tips:લીબું સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય તેમજ સૌદર્યવર્ધક છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે. આપે સાંભળ્યું હશે કે લીંબુનો રસ હુંફાળા પાણીમાં પીવાથી વજન ઉતારવા માટે કારગર બને છે જો કે તેની છાલ પણ ઉપયોગી છે. 

લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે. તે ત્વચાની હેલ્થ માટે પણ ઉપયોગી છે. તે સિવાય તેની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીંબુની છાલ વજન ઘટાડવા સહિત અનેક રીતે  ઉપયોગી છે. 

લીંબુની છાલનો કેવી રીતે કરશો પ્રયોગ
લીંબુની છાલને સારી રીતે ધોઇને તેને સૂકવી દો. યાદ રાખો કે આ છાલને તાપમાં નહીં પરંતુ છાંયડે સૂકવી તેવું કરવાથી તેના પોષક તત્વો તેમાં બની રહે છે. છાલ સૂકવ્યાં બાદ તેનો મિક્સરમાં પાવડર તૈયાર કરી લો. આ પાવડરને એરટાઇટ ડબ્બામાં પેક કરીને સ્ટોર કરી દો અને ત્યારબાદ તેનો ઉપયોગ કરો . આપ કાચી છાલનું પણ સેવન કરી શકો છો.

વજન ઉતારવામાં કારગર
લીંબુના રસની જેમ જ લીંબુની છાલ પણ વજન ઉતારવામા માટે કારગર છે. લીંબુના છાલના સેવનથી વજન ઉતારવાની સાથે બીજા અનેક પણ ફાયદા થાય છે.

આ રોગમાં છે કારગર પ્રયોગ 
 લીંબુની છાલમાં કેલ્શિયમ, વિટામિન-સી, એન્ટી ઓક્સિડેન્ટ્સ છે.  જે હાડકાંના મજબૂત કરે છે. લીંબુની છાલના સેવનથી સાંઘાના રોગ, સહિત આર્થટાઇસ જેવી  બીમારીઓ દૂર કરી શકાય છે. 

હૃદય સંબંધિત સમસ્યાનું જોખમ ઘટશે
લીંબુની છાલ પણ તેના રસની જેમ વજનને ઘટાડે, જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. જેથી હૃદય સંબંધિત બીમારીનું પણ જોખમ ઘટે છે. બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ કારગર છે. 

ટોક્સિન્સ દૂર કરે છે
લીંબુની છાલ શરીરના ટોકસિન્સને દૂર કરે છે. જેથી દરેક રીતે સ્વાસ્થ્ય વર્ધક છે. ટોકસિન્સ બહાર જતાં શરીરને અનેક બીમારી બચાવે છે. સ્કિન પણ નિખારે છે. 

સ્ટ્રેસ લેવલ ઘટાડે છે
લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે જે માનસિક તણાવ ઘટાડવામાં કાગરગ બને છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget