શોધખોળ કરો

Kids Health: શું આપના બાળકને શિયાળામાં વારંવાર શરદી થઇ જાય છે? તો આ 5 ફૂડને તેના ડાયટમાં અવશ્ય કરો સામેલ

Kids Health: શિયાળામાં બાળકોના આહારમાં ઈંડા, સૂકા ફળો, દૂધ, મોસમી ફળો અને શાકભાજી અને ઘીનો સમાવેશ કરો. આ તમામ ફૂડ બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. તે શારીરિક અને માનસિક વિકાસમાં પણ મદદ કરશે.

શિયાળામાં બાળકોમાં શરદી-ખાંસી અને બીમાર પડવાનું જોખમ ઘણું વધી જાય છે. બહારનું ખાવાનું અને વધુ જંક ફૂડ ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પર અસર પડે છે. આવી સ્થિતિમાં આપને  બાળકોના આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. ખાણી-પીણીની અસર બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર પણ પડે છે. બાળપણથી જ યોગ્ય આહાર આપવાથી બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘણી બીમારીઓથી બચી શકાય છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવાને કારણે બાળકોમાં ચેપ અને એલર્જીનું જોખમ ખૂબ વધી જાય છે. આવી સ્થિતિમાં, બાળકોના આહારમાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઈએ.

બાળકોના આહારમાં આ 5 ફૂડને અવશ્ય કરો સામેલ

કઠોળ
પોષક તત્વોથી ભરપૂર  કઠોળ બાળકોના સ્વાસ્થ્ય માટે  જરૂરી છે. બાળકોના યોગ્ય વિકાસ માટે દરરોજ ઈંડા ખવડાવવા જોઈએ. કઠોળમાં ભરપૂર માત્રામાં  પ્રોટીન હોય છે.  જેના કારણે બાળકની કામ કરવાની ક્ષમતા  વધે છે. 

   ડ્રાય ફ્રુટ્સ

બાળકોના વિકાસમાં અખરોટ પણ મહત્વનો ભાગ ભજવે છે. બાળકોને રોજ બદામ, કાજુ, અંજીર અને અખરોટ ખવડાવવા જોઈએ. મગજના વિકાસ માટે બદામ અને અખરોટને સૌથી મહત્વપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. બદામ ખવડાવવાથી બાળકોને ઉર્જા મળે છે તેમજ તે શારીરિક વિકાસમાં પણ મદદ કરે છે. બાળકના  આહારમાં નિયમિતપણે અખરોટનો સમાવેશ કરવો જોઈએ.

ઘી પણ જરૂરી

બાળકોના મગજના વિકાસ માટે ઘી ખૂબ જ જરૂરી છે. ડીએચએમાં ભરપૂર માત્રામાં રહેલા ઘીમાં ફેટ ઉપરાંત એન્ટીફંગલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આના કારણે બાળકોની આંખો સહિત  રોગપ્રતિકારક શક્તિ અને પાચન શક્તિ સારી રહે છે. ઘી ખાવાથી બાળકોના હાડકાં મજબૂત બને છે. ઘીમાં ફેટી એસિડ હોવાને કારણે તે ઝડપથી પચી જાય છે.  દૂધ  બાળકના યોગ્ય વિકાસ માટે દૂધ સૌથી મહત્વપૂર્ણ છે. જેના કારણે બાળકને ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન્સ મળે છે. દૂધમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે જે હાડકાં, નખ અને દાંતને સ્વસ્થ રાખે છે.

દૂધ પણ વિટામિન ડીનો સારો સ્ત્રોત છે.

બાળકોના સ્વાસ્થ્ય માટે દૂધ એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે. દૂધમાં આયોડિન, વિટામિન-બી6, વિટામિન-એ, બી2 અને ઝિંક જેવા તત્વો હોય છે. તેથી જ તો  બાળકો માટે દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. 

 ફળો અને શાકભાજી

બાળકોના સર્વાંગી વિકાસ માટે ફળો અને શાકભાજી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફળો અને શાકભાજીમાં શરીર માટે એન્ટીઓક્સીડેન્ટ ઉપલબ્ધ હોય છે. જેના કારણે શરીર અનેક પ્રકારના ઈન્ફેક્શન અને બીમારીઓથી સુરક્ષિત રહે છે. ફળો અને શાકભાજી પોષક તત્વો, વિટામીન અને ફાઈબરથી ભરપૂર હોય છે.

ટોપ સ્ટોરી

હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'

તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા

Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી

Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ

PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ

સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Embed widget