શોધખોળ કરો

ડિલિવરી પછી મહિલાઓનું વધતું પેટ કઈ રીતે કરશો ઓછુ? જાણો શું કહ્યું નિષ્ણાતોએ?

પ્રેગ્નેન્સી પછી મહિલાઓમાં વજન વધવાની અને પેટની ચરબીની સમસ્યા સામાન્ય છે, પરંતુ જો તેને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો તે તમારી સુંદરતા બગાડી શકે છે.

Belly Fat After Pregnancy: કોઈપણ સ્ત્રીનું જીવન માતા બન્યા પછી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. તમારી સાથે સાથે તમારે તમારા પ્રિય બાળકનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. જેના લીધે સ્ત્રી પોતાના પર બિલકુલ ધ્યાન આપી શક્તિ નથી. જેના લીધે તેને ઘણી સ્ત્રીઓને પ્રેગ્નન્સી પછી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને ગર્ભાવસ્થા પછી સ્ત્રીઓમાં પેટની ચરબી એક સામાન્ય સમસ્યા છે. સ્ત્રીઓને ડિલિવરી પછી પેટની ચરબીની સમસ્યા ઘણી વાર થાય છે. ઘણી સ્ત્રીઓ ડિલિવરી પછી તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપે છે અને તેનાથી છુટકારો મેળવે છે, પરંતુ કેટલાકને આ સમસ્યા લાંબા સમયથી રહે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે આ સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવવો.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના ગર્ભાશયનું કદ વધે છે. ડિલિવરી પછી પણ ગર્ભાશયની સાઈઝ સતત વધતી જાય છે જેના કારણે પેટ ફૂલેલું દેખાય છે. જો સમયસર વ્યાયામ અને યોગ્ય ખાવાની ટેવ હોય તો ધીમે ધીમે તે ઓછું થાય છે. અને જો તમે બેધ્યાન રહો તો આગળ જતા વધેલું પેટ ઉતારવું ખુબ જ કાઠું પડી શકે છે.

ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?

નિષ્ણાતોના મતે કસરત કરવામાં વધુ સમય ન લો, પરંતુ તમે ગર્ભાવસ્થાના બે દિવસ પછી જ હળવા કસરત શરૂ કરી શકો છો. આઇસોમેટ્રિક સંકોચન કહેવાય છે. આ કસરત કરવાથી પેલ્વિક ફ્લોર, પેટ અને પીઠનો નીચેનો ભાગ મજબૂત થાય છે.

આવી કસરતો પ્રસૂતિના 4 થી 6 અઠવાડિયા પછી જ શરૂ કરી શકાય છે. જેથી તમારા શરીર પર દબાણ ન આવે. મોટાભાગની કસરતો માટે, ફક્ત પીઠ, પેલ્વિસ અને પેટ માટે ઉપર જણાવેલ હળવી કસરતો કરો. તમે શરીર અને ગરદનને ખેંચાતી કસરતો પણ કરી શકો છો.

કસરત શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટર સાથે વાત કરી ખાતરી કરો. અઠવાડિયામાં 2-3 વખત કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઇઝની સાથે શરીરને સ્ટ્રેચિંગ પર ધ્યાન આપો. કસરતની સાથે સાથે ચાલવું પણ ખૂબ જરૂરી છે. પુષ્કળ પાણી પીઓ અને આહારનું વિશેષ ધ્યાન રાખો. જો તમે આટલી બાબતોનું ધ્યાન રાખશો એન તેને અનુસરશો તો તમારું વધતું જતું પેટ ધીમે ધીમે ઘટવા લાગશે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Tilak Varma Century:  દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો

Sanju Samson Century: સંજુ સેમસની વિસ્ફોટક સદી, જોહાનિસબર્ગમાં તૂટ્યા અનેક રેકોર્ડ

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ

Embed widget