શોધખોળ કરો

પ્રેગ્નન્સીના First Trimesterમાં આ 6 ફૂડનું ભૂલેચુકે ન કરો સેવન, માતા અને બાળક બંને માટે છે નુકસાનકારક

ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ અમુક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. જો તેને ટાળવામાં ન આવે તો તે માતા અને બાળક બંને માટે હાનિકારક બની શકે છે.

women Health:ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ અમુક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. જો તેને ટાળવામાં ન આવે તો તે માતા અને બાળક બંને માટે હાનિકારક બની શકે છે.

દરેક સ્ત્રી માટે માતા બનવું એ ખૂબ ખાસ અનુભવ હોય છે. પહેલીવાર મા બનવું એ એક અલગ જ અહેસાસ છે. જોકે અંદરથી આ બાબતને લઇને  થોડો ડર પણ છે. ગર્ભાવસ્થા 9 મહિનાની છે અને ડોકટરોએ તેને 3 ત્રિમાસિકમાં વહેંચી છે. દરેક 3 મહિનાના ટ્રાઇમેસ્ટરમાં  અલગ-અલગ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. પ્રથમ ત્રિમાસિક તબક્કામાં પ્રથમ અઠવાડિયાથી શરૂ થાય છે અને 12 અઠવાડિયા સુધી ચાલે છે. બીજું ત્રિમાસિક 13 અઠવાડિયાથી 15 અઠવાડિયા સુધી ચાલે છે અને ત્રીજું ત્રિમાસિક બાળકના જન્મ સુધી 28માં અઠવાડિયાથી શરૂ થાય છે.

ગર્ભાવસ્થામાં પ્રથમ ત્રિમાસિક ખૂબ જ મહત્વપૂર્ણ છે

ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના સૌથી મહત્વપૂર્ણ છે. આ દરમિયાન સગર્ભા સ્ત્રીના શરીરને તમામ પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. આ સમયે ગર્ભાશયમાં ઉછરી રહેલા ગર્ભનો વિકાસ ઝડપથી થતો હોવાથી ખોરાક પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની જાય છે. જો કે, કેટલીક વસ્તુઓ ન ખાવાની પણ સલાહ આપવામાં આવે છે, તે નુકસાનકારક પણ હોઈ શકે છે. આવા 7 ફૂડ્સ છે, જેનું સેવન પ્રેગ્નેન્સીના પહેલા ત્રિમાસિકમાં ભૂલથી પણ ન કરવું જોઈએ.

ફાસ્ટ ફૂડ

પ્રોસેસ્ડ ફૂડ અને રિફાઈન્ડ ફૂડ ફાસ્ટ ફૂડમાં આવે છે.ગર્ભાવસ્થા દરમિયાન તેને ખાવાથી નુકસાન થઈ શકે છે. ફાસ્ટ ફૂડ માત્ર માતામાં જ નહીં પરંતુ બાળકોમાં પણ ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે. એટલા માટે આ સમય દરમિયાન તળેલી-શેકેલી અને બહારની વસ્તુઓ ન ખાવાનું ટાળવું જોઇએ.

પપૈયા

ગર્ભાવસ્થા દરમિયાન કાચું પપૈયું ન ખાવું જોઈએ. કાચા પપૈયામાં એક રસાયણ હોય છે જે બાળકને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે ડોક્ટર્સ પણ તેનાથી બચવાની સલાહ આપે છે.

ચા-કોફી, ચોકલેટ

ડોકટરો કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ ઓછું કેફીન લેવી જોઈએ. હવે ચા-કોફી અને ચોકલેટમાં ખૂબ જ કેફીન જોવા મળે છે. વધુ પડતી કેફીન કસુવાવડનું જોખમ વધારી શકે છે. કેફીન બાળકના જન્મના વજનને પણ ઘટાડી શકે છે

અજીનોમોટો

પ્રેગ્નન્સી દરમિયાન ચાઈનીઝ ફૂડ પણ ટાળવું જોઈએ. તેની નકારાત્મક અસર ગર્ભના મગજના વિકાસ પર પડે છે. અજિનોમોટોનો ઉપયોગ સ્ટ્રીટ ફૂડ અને ચાઈનીઝ ફૂડમાં મોટી માત્રામાં થતો હોવાથી તે હાનિકારક સાબિત થઈ શકે છે.

કાચું ઈંડું

સગર્ભા સ્ત્રીઓએ પણ કાચા ઈંડા ખાવાનું ટાળવું જોઈએ. ઈંડાને સારી રીતે રાંધ્યા પછી જ તેનું સેવન કરવું જોઈએ. અધૂરાં રાંધેલા ઈંડાં સૅલ્મોનેલા ચેપનું કારણ બની શકે છે. તેનાથી ઉલ્ટી અને ઝાડાની સમસ્યા થઈ શકે છે.

ચિકન

ચિકનમાં બેક્ટેરિયા અને ઘણા પરોપજીવીઓ જોવા મળે છે, જે બાળકના સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. તે ગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. અપંગતા, વાઈ અને અંધત્વની સમસ્યા પણ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Advertisement

વિડિઓઝ

Surat Suicide Case : સુરતમાં 27 વર્ષીય યુવકે કરી લીધો આપઘાત, ઇન્સ્ટા પર ઠાલવી વ્યથા
Sabarkantha Protest : સાબરકાંઠામાં પશુપાલકોનો હલ્લાબોલ, પોલીસે કર્યો લાઠીચાર્જ
Botad Car Flooded : બોટાદમાં કોઝવે પરથી કાર તણાતા 2ના મોત, BAPSના સ્વામી લાપતા
Shankar Chaudhary: કાંતિ અમૃતિયાના રાજીનામા મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મોટું નિવેદન
Morbi Congress Protest: અમૃતિયા ગાંધીનગરમાં , બીજી તરફ મોરબીમાં કોંગ્રેસનો જોરદાર વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Nipah Virus: કેરલમાં વધુ એક મોતથી હડકંપ, નિપાહ વાયરસનો મંડરાઈ રહ્યો છે ખતરો
Nipah Virus: કેરલમાં વધુ એક મોતથી હડકંપ, નિપાહ વાયરસનો મંડરાઈ રહ્યો છે ખતરો
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, 8 જિલ્લાની 127 વસાહતોને મળશે સીધો લાભ, 26 તાલુકાના લોકોને થશે ફાયદો
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, 8 જિલ્લાની 127 વસાહતોને મળશે સીધો લાભ, 26 તાલુકાના લોકોને થશે ફાયદો
પાકિસ્તાનમાં રામાયણની ગુંજ: કરાચીમાં મુસ્લિમ કલાકારોએ કર્યું મંચન, 'જય શ્રી રામ'ના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો
પાકિસ્તાનમાં રામાયણની ગુંજ: કરાચીમાં મુસ્લિમ કલાકારોએ કર્યું મંચન, 'જય શ્રી રામ'ના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો
શાકાહારીઓ સાવધાન! વિટામિન B12 નો અભાવ જીવલેણ બની શકે છે, આ લક્ષણો ઓળખો!
શાકાહારીઓ સાવધાન! વિટામિન B12 નો અભાવ જીવલેણ બની શકે છે, આ લક્ષણો ઓળખો!
Embed widget