શોધખોળ કરો

2019 Suzuki Gixxer BS-6 એન્જીન અને નવા ફીચર્સ સાથે થઈ લોન્ચ, જાણો શું છે કિંમત ?

New Gixxer 2019 બાઈકમાં પાછલા મોડલ કરતા એન્જીનથી લઈને કેટલાક મેકેનિઝમમાં અનેક ફેરફાર કર્યાં છે

નવી દિલ્હી: Suzukiએ પોતાની લોકપ્રિય બાઈક New Gixxer 2019ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ નવા વર્ઝનની કિંમત થોડી વધારે છે. કંપનીએ આ બાઈકમાં એન્જીનથી લઈને કેટલાક મેકેનિઝમમાં અનેક ફેરફાર કર્યાં છે. જે પાછલા મોડલ કરતા બહેતર બનાવે છે. ગત મોડલની શરૂઆતી કિંમત 88.390 રૂપિયા હતા. પરંતુ નવા અપડેટના કારણે આ બાઈકની કિંમત વધી ગઈ છે. કંપનીએ આ બાઈકમાં 155 ccની SOHC એરકૂલ્ડ એન્જીન આપ્યું છે. સાથે તેમાં ફ્યૂઅલ ઇન્જેક્ટર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2019 Suzuki Gixxer BS-6 એન્જીન અને નવા ફીચર્સ સાથે થઈ લોન્ચ, જાણો શું છે કિંમત ? આ નવુ એન્જીન BS-6 માનક અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. તેનું એન્જીન 14.8 PSનો પાવર અને 14 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જીનમાં 6 અલગ અલગ સેન્સર લગાવવામાં આવ્યા છે. જેવા કે ઓક્સિજન સેન્સર, ઇનટેક એર પ્રેસર સેન્સર, ઇનટેક એર ટેમ્પ્રેચર સેન્સર, થ્રોટલ પોઝિશન સેન્સર, એન્જીન ટેમ્પ્રેચર સેન્સર અને ક્રેકશોફ્ટ સેન્સર. આ સિવાય Suzuki Gixxer 155માં કંપનીએ નવા LED હેડલેમ્પ, LCD ઇંસ્ટ્રમેન્ટ ક્લસ્ટરનો પણ પ્રયોગ કર્યો છે. જે પહેલા કરતા શાનદાર લૂક બનાવે છે. આ બાઈકની એક્સ શો રૂમ કિંમત 1,00,212 રાખવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget