શોધખોળ કરો
Advertisement
Gold Price Today: આજે દિલ્હી, મુંબઈ, કોલકત્તા અને બેંગલુરમાં શું છે સોનાનો ભાવ? જાણો વિગત
15 મે એટલે આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. એમસીએક્સ એટલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઉછાળાની સાથે સોનાનો કારોબાર કરી રહ્યો છે.
15 મે એટલે આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. એમસીએક્સ એટલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઉછાળાની સાથે સોનાનો કારોબાર કરી રહ્યો છે. 15 મે 2020ના રોજ સોનાના વાયદા 0.53 ટકાની સાથે 46,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે ચાંદીનો ભાવ 1165 રૂપિયાની તેજી સાથે 45300 પર કારોબાર કરી રહી છે.
દેશની રાજધાની દિલ્હીમાં 22 કેરેટ 10 ગ્રામ ગોલ્ડ પર 10 રૂપિયા વધ્યા છે. ત્યાર બાદ તેની કિંમત 45210 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 24 કેરેટવાળા 10 ગ્રામ સોના પર 10 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. ત્યાર બાદ તેનો ભાવ 47210 રૂપિયા થઈ ગયો છે.
ચેન્નાઈમાં સોનાની બહુ જ માંગ છે, જેને ફક્ત એક મુલ્યવાન ધાતુના રૂપમાં જોવામાં આવે છે. પરંતુ સતત પૈસા કમાના રૂપમાં પણ જોવામાં આવે છે. ચેન્નાઈમાં 10 ગ્રામ સોનાનો ભાવ 44730 રૂપિયા છે જ્યારે 24 કેરેટવાળા ગોલ્ડનો ભાવ 47760 પ્રતિ 10 ગ્રામ છે.
કોલકત્તામાં 22 કેરેટ સોનાનો આજે 45210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 47100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 22 કેરેટ ગોલ્ડની કિંમતમાં વધારો થયા બાદ 4521 પ્રતિ ગ્રામ થઈ ગયો છે. આ સાથે જ 24 કેરેજની કિંમત 46210 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement